બિગ બોસ 20ની સૌથી નાની કન્ટેસ્ટન્ટ: અરિશ્ફા ખાનના ગ્લેમ લુક્સ

સોર્સ : instagram

બિગ બોસ 20ની સૌથી નાની કન્ટેસ્ટન્ટ અરિશ્ફા ખાન પોતાના ફેશનથી છવાઈ છે.

સોર્સ : instagram

તેમનો પિંક પોલકા ડોટ્સ ટોપ અને ફ્રિલ સ્કર્ટ લુક ખૂબ આકર્ષક છે.

સોર્સ : instagram

પર્પલ વન શોલ્ડર ગાઉનમાં તેમનો ગ્લેમરસ અંદાજ જોવા મળે છે.

સોર્સ : instagram

રેડ ગાઉનમાં અરિશ્ફાનો સિમ્પલ અને એલિગન્ટ લુક નજર ખેંચે છે.

સોર્સ : instagram

ક્રોપ ટોપ સાથે બ્રાઉન જેકેટ અને મોટા ઝુમકા સ્ટાઇલિશ લુક આપે છે.

સોર્સ : instagram

ગ્રીન જેકેટ સાથે કોટન સૂટ અને સાથે બે ચોટલી વાળો તેમનો એથનિક લુક પણ ખાસ છે.

સોર્સ : instagram

કોટન સૂટ સાથે માથે દુપટ્ટો સદગી સાથે ગ્લેમરનું બેસ્ટ લૂક છે.

સોર્સ : instagram

તેમની સ્ટેટમેન્ટ જ્વેલરી પણ દરેક આઉટફિટ સાથે ખાસ નજરે પડે છે.

સોર્સ : instagram

ગોલ્ડ જ્વેલરીને વેસ્ટર્ન આઉટફિટ સાથે પણ સરળતાથી કેરી કરી શકાય છે.

સોર્સ : instagram