આ 5 રાશિઓ પર મંડરાઈ રહ્યું છે મોટું સંકટ

સોર્સ : Google

જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્મસન્માન, આત્મવિશ્વાસ, પિતા, પદ અને કાર્યક્ષેત્રના કારક ગ્રહ માનવામાં આવે છે.

સોર્સ : Google

આગામી 17 ઓક્ટોબર, 2026ના રોજ સૂર્ય કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે.

સોર્સ : Google

લગભગ એક મહિના એટલે કે 16 નવેમ્બર સુધી આ જ રાશિમાં બિરાજમાન રહેશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, તુલા એ સૂર્યની નીચ રાશિ માનવામાં આવે છે.

સોર્સ : Google

જેના કારણે આ રાશિ પરિવર્તનની અસર તમામ 12 રાશિઓના જીવન પર અલગ-અલગ પ્રકારે જોવા મળશે.

સોર્સ : Google

મિથુન રાશિ : આ સમયગાળા દરમિયાન અનાવશ્યક ખર્ચા વધી શકે છે અને કોઈ યોજના મુજબ કામ ન થવાથી માનસિક તણાવ અનુભવાઈ શકે છે.

સોર્સ : Google

કન્યા રાશિ : આર્થિક બાબતોમાં આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું અનિવાર્ય રહેશે.

સોર્સ : Google

તુલા રાશિ : સૂર્ય તમારી જ રાશિમાં પ્રવેશ કરી રહ્યો હોવાથી આત્મવિશ્વાસ અને નિર્ણય શક્તિ પર વિશેષ ધ્યાન આપવું પડશે.

સોર્સ : Google

ધન રાશિ : નોકરીમાં બદલાવ કે જોખમી રોકાણ કરતા પહેલા તમામ પાસાઓનો ગંભીરતાથી વિચાર કરવો હિતાવહ છે.

સોર્સ : Google

કુંભ રાશિ : મોજશોખ કે બિનજરૂરી ચીજવસ્તુઓ પર વધુ પડતો ખર્ચ થવાથી બજેટ બગડી શકે છે.

સોર્સ : Google