GSTV

હવામાન વિભાગે કરી આગાહી : આ બે દિવસ ગુજરાતમાં શિયાળાનું નહીં પણ ચોમાસાનું રાજ ચાલશે

ખેડુતો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. રાજ્યના વાતાવરણમાં પલટો આવતા ફરી એક વાર માવઠાની શક્યતા છે. આગામી 27 અને 28 જાન્યુઆરીએ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 27 જાન્યુઆરીના રાજકોટ,પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે તો 28 જાન્યુઆરીના મધ્ય ગુજરાતમાં વડોદરા આસપાસ માવઠાની શક્યતા છે.

READ ALSO

Related posts

આમ આદમી માટે રાહતના સમાચાર/ 10 રૂપિયે કિલો સુધી સસ્તી થઇ ડુંગળી, ચેક કરી લો આજનો 1 કિલોનો ભાવ

Bansari

સુરત/ ભાજપ અગ્રણી પીવીએસ શર્માના ત્યાં આઈટી તપાસ થઈ પૂર્ણ, કુલ 2.07 કરોડની મત્તા કરી જપ્ત

pratik shah

દોહામાં તમામ મહિલા પેસેન્જરોના કપડાં ઉતારી નિર્વસ્ત્ર કરાવાઈ, ઓસ્ટ્રેલિયામાં જોરદાર વિરોધ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!