GSTV
Home » News » હવામાન વિભાગની આગાહી બાદ ટોપી પહેરીને નીકળવું કે છત્રી તે નક્કી નથી કરી શકાતું

હવામાન વિભાગની આગાહી બાદ ટોપી પહેરીને નીકળવું કે છત્રી તે નક્કી નથી કરી શકાતું

ગુજરાતમાં બે દિવસ ફરી ગરમીનું જોર યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.પશ્ચિમમાંથી ઉત્તર પશ્ચિમ દિશા તરફના પવન ફૂંકાવવાના કારણે વાતાવરણ સુકુ બન્યુ છે..અને ગરમીના પ્રમાણમાં વઘારો થયો છે. હવામાન વિભાગની આગાહી છે કે હજુ બે દિવસ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. જે બાદ 15મી તારીખે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ અને આંધી સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. અમદાવાદમાં ગઈકાલે યલો એલર્ટ આપવામાં આવ્યુ હતુ. અને આજે પણ આકાશ સ્વચછ અને 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રની જીતની ખુશી ગુજરાત છિનવશે : 6માંથી 4 બેઠકો પર કોંગ્રેસ આગળ, આયાતી ઉમેદવારો નડ્યા

Karan

ગુજરાતમાં ખેડૂતોની દિવાળી બગડી, અહીં 3 લાખ હેક્ટરમાં ડાંગરનો પાક બગડ્યો

Arohi

દિવાળીમાં ફટાકડા ફોડવાની આ છે ગાઈડલાઈન, માત્ર 2 કલાકની જ મળી છે છૂટ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!