ધાબળા ઓઢી રાખજો-આગામી બે દિવસ ભારેથી અત્તિ ભારે ઠંડીની હવામાન વિભાગની આગાહી

ઉત્તર ભારતમાં પર્વતિય વિસ્તારમાં પર થતી હિમવર્ષા વચ્ચે આજે પણ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને ડીસા-નલિયામાં તાપમાન ખુબ નીચુ જોવા ળી રહ્યુ છે. તો અમદાવાદમાં પણ લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે. હવામાન વિભાગે પણ આગામી બે દિવસમાં ભારે ઠંડીની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આગામી 21 ડિસેમ્બર બાદ પવનની દિશા ફરતા ઠંડીમાં થોડો ઘટાડો થશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter