GSTV
Home » News » હવામાન વિભાગે ફરી રાજ્યમાં ભારે વરસાદની આપી આગાહી, આ જીલ્લાઓમાં મેઘતાંડવની વકી

હવામાન વિભાગે ફરી રાજ્યમાં ભારે વરસાદની આપી આગાહી, આ જીલ્લાઓમાં મેઘતાંડવની વકી

હવામાન વિભાગે ફરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. 15 અને 16 ઓગસ્ટે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે.

Mumbai heavy rain

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહિસાગર અને દાહોદ જિલ્લામાં અતિ ભારે વરસાદ થવાની વકી છે. ઓગસ્ટની શરૂઆતમાં સપ્તાહમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદે કેર મચાવી હતી.

ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે રાજ્યમાં 48 ટકા જેટલો વધારે વરસાદ પડવાને કારણે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 84 ટકા જેટલો વરસાદ પડવાને કારણે ગુજરાતનાં મોટાભાગનાં ડેમ અને જળાશયો છલકાઈ ગયા છે.

READ ALSO

Related posts

અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનાં સરકારનાં પગલાથી કાંઇ વળ્યું નથી, 70 હજાર કરોડનું પેકેજ અપુરતું

Riyaz Parmar

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

9 નવેમ્બરે થશે કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, દરરોજ 5 હજાર શ્રદ્ધાળુઓ કરશે દર્શન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!