GSTV

આજે ઘરની બહાર નિકળતા ધ્યાન રાખજો, હવામાન વિભાગે જાહેર કર્યુ ઓરેન્જ એલર્ટ

Orange alert Ahmedabad

Last Updated on April 12, 2019 by Alap Ramani

રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે અને અમદાવાદમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. અમદાવાદમાં ગરમીનું તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની દિશા બદલાતા વાતાવરણમાં પલટો જોવા મળશે.

આગામી 14 અને 15 એપ્રિલે બનાસકાંઠા,  સાબરકાંઠા, અમરેલી અને વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 16 મી એપ્રિલે સાબરકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી છે.

Read Also

Related posts

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

Zainul Ansari

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari

અમદાવાદ / મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થતા મ્યુનિસિપલ તંત્ર એક્શનમાં, સ્વચ્છતા ન જળવાતા એકમોને નોટિસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!