GSTV
Home » News » હવામાન વિભાગની આવી નવી આગાહી, આ તારીખોમાં પડશે જોરદાર ગરમી

હવામાન વિભાગની આવી નવી આગાહી, આ તારીખોમાં પડશે જોરદાર ગરમી

Orange alert Ahmedabad

ગુજરાત રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા હવામાન ખાતાએ આગામી કરી છે. 26થી28 એપ્રિલ સુધી હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા,રાજકોટ મહાનગરો સહીત સુરેન્દ્રનગર અને અમરેલીમાં ગરમ પવન ફૂંકાશે. ગરમીનું તાપમાન 44ને પાર પહોંચે તેવી શક્યતાઓ સેવાઇ છે.

READ ALSO

Related posts

દિવાળીનાં તહેવારમાં ફટાકડાની ખરીદીમાં મંદીનો માહોલ

Mansi Patel

કોંગ્રેસના સંકટમોચક ડી.કે.શિવકુમારને મની લોન્ડ્રિંગ કેસમાં મોટી રાહત, દિલ્હી હાઇકોર્ટે આપ્યાં જામીન

Bansari

જૂનાગઢના માંગરોળ તાલુકામાં અછત સર્વેમાં સામે આવ્યાં છબરડા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!