GSTV
Home » News » સુપ્રીમ કોર્ટેના ચુકાદા અંગે જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહેમદ બુખારીએ આપી પ્રતિક્રિયા

સુપ્રીમ કોર્ટેના ચુકાદા અંગે જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહેમદ બુખારીએ આપી પ્રતિક્રિયા

અયોધ્યાના વર્ષો જૂના કેસમાં આખરે સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવી દીધો. કોર્ટે અયોધ્યાના વિવાદિત સ્થળ પર રામ મંદિર નિર્માણનો આદેશ આપ્યો. રામ મંદિર નિર્માણ માટે કોર્ટે કેન્દ્રને ત્રણ મહિનામાં ટ્રસ્ટની રચના કરવા જણાવ્યું. સાથે જ સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં પાંચ એકર વૈકલ્પિક જમીન આપવા નિર્દેશ કર્યો.

શિયા વક્ફ બોર્ડના દાવાને પણ ફગાવી દીધો

સાથે જ કોર્ટે નિર્મોહી અખાડા અને શિયા વક્ફ બોર્ડના દાવાને પણ ફગાવી દીધો. આ અંગે દિલ્હીમાં જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહેમદ બુખારીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો. તેમણે કહ્યું કે તમામે ચુકાદાનું સન્માન કરવું જોઈએ. રીવ્યુ પિટિશનનો કોઈ મતલબ નથી.

READ ALSO

Related posts

મસ્જિદ માટેની જમીનનો વિવાદ વકર્યો, ધાર્મિક નેતાઓએ સરકાર સામે મૂકી આ શરતો

Mansi Patel

સુરસામ્રાજ્ઞી લતા મંગેશકરની તબિયતમાં થઈ રહ્યો છે સુધારો, રવિવારે બ્રીચકેન્ડી હોસ્પિટલમાં કરાયા હતા દાખલ

Mansi Patel

મહારાષ્ટ્રની મડાગાંઠમાં વિલંબ માટે એનસીપીએ કોંગ્રેસ માથે ફોડ્યું ઠીકરું, પવારે કર્યો આ ખુલાસો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!