GSTV

સરકારી નોકરી / રેલવેમાં સ્ટેશન માસ્ટર માટે નિકળી વેકેન્સી, અરજી કરવાની તારીખ નજીક: જલદી કરો

Last Updated on July 22, 2021 by Zainul Ansari

ભારતીય રેલવેએ પશ્ચિમ મધ્ય રેલવે હેઠળ સ્ટેશન માસ્ટરના પદો પર વેકેન્સી કાઢી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર પાસે અરજી કરવા માટે હવે ખૂબ જ ઓછો સમય બાકી રહ્યો છે. ઉમેદવાર 25 જુલાઈ સુધી પશ્ચિમ મધ્ય રેલવેની સત્તાવાર વેબસાઇટ wcr.indianrailways.gov.in પર જઇ અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા એકવાર સત્તાવાર નોટિફિકેશન જારી વાંચી લેવું.

રેલવે

મહત્વપૂર્ણ તારીખ

  • અરજીની શરૂઆત થવાની તારીખ – 26 જૂન, 2021
  • અરજીની છેલ્લી તારીખ – 25 જુલાઈ, 2021

પદની વિગત

  • જનરલ કેટેગરી માટે 18 પગ
  • ઓબીસી કેટેગરી માટે 12 પદ
  • એસસી કેટેગરી માટે 5 પદ
  • એસટી કેટેગરી માટે 3 પદ
  • સ્ટેશન માસ્ટરના કુલ પદ 38

વય મર્યાદા

સ્ટેશન માસ્ટરના પદો પર ભરતી માટે સામાન્ય ઉમેદવારની ઉંમર 18થી 40 વર્ષ હોવી જોઇએ. જ્યારે ઓબીસી કેટેગરી માટે 18થી 43 વર્ષ અને એસસી-અસટી માટે 18થી 45 વર્ષ વચ્ચે થવી જોઇએ.

શૈક્ષણિક યોગ્યતા

સ્ટેશન માસ્ટરના પદોની અરજી માટે ઉમેદવાર પાસે કોઇ પણ માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટીમાંથી ગ્રેજ્યુશનની ડિગ્રી હોવી જોઇએ.

નોકરી

આવી રીતે અરજી કરો

ઉમેદવાર 23 જુલાઈ સુધી પશ્ચિમ મધ્ય રેલવેની સત્તાવાર વેબસાઇટ wcr.indianrailways.gov.in પર જઇ અરજી કરવાની રહેશે.

Read Also

Related posts

Tokyo Olympics 2020/ ફિર દિલ દો હોકી કો… ગેરંટી છે, આ વિડીયો જોઈ દરેક ભારતીયોને થશે ગર્વ

Damini Patel

Video: સાપને છંછેડવો આ શખ્સને પડ્યું ભારે! સાપે એવો બદલો લીધો કે ધોળા દિવસે દેખાઇ ગયા તારા

Bansari

સ્માર્ટ સેવિંગ / પર્સનલ લોન પર આ રીતે ઓછો કરશે વ્યાજનો દર, લોન લેતા પહેલાં જાણી લો આ 4 ટિપ્સ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!