GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

ઉનાળાની સીઝનમાં ઠંડક આપશે આ જ્યૂસ

ગરમી દિવસેને દિવસે વધતી જાય છે. આ ગરમીની સીઝનમાં બનાવો તરબૂચનો જ્યૂસ.
તરબૂચ વિટામિન A,C અને પોટેશિયમથી ભરપૂર હોય છે. તરબૂચનો જયૂસ તમે ઘરે થોડી જ મિનિટોમાં બનાવી શકો છો.
વ્યક્તિ: 1-2
સમય: ફક્ત 20 મિનિટ


જરૂરી સામગ્રી

  • એક વાડકી તરબૂચ
  • 6-7 ફુદીનાના પાન
  • લીંબુનો રસ સ્વાદ મુજબ
  • સિંધવ મીઠું સ્વાદાનુસાર
  • એક નાની ચમચી ક્રશ કરેલું જીરું
  • ગાર્નિશ માટે
  • ફુદીનાના 2 પાન


રીત

  • સૌથી પહેલા તરબૂચને ધોઈ નાના-નાના ટુકડાં કરી લો.
  • એક એક કરી બધા બી કાઢી નાખો.
  • તરબૂચ અને ફુદીનાના પાન બ્લેન્ડરમાં ક્રશ કરી લો.
  • જ્યાં સુધી એકદમ સ્મૂધના થાય ત્યાં સુધી તેને ક્રશ કરતા રહો.
  • લીંબુનો રસ, સિંધવ મીઠું અને ક્રશ કરેલું જીરું નાખી મિક્સ કરી લો.
  • તૈયાર છે વોટર મેલન જ્યૂસ.
  • ફુદીનાના પાન નાખી તેને ગાર્નિશ કરો

READ ALSO

Related posts

સાવધાન! ઈયરફોનનાં વધુ વપરાશથી થઈ શકે છે આ 5 ગંભીર બિમારીઓ..

pratik shah

શરીરમાં વિટામિન-ડીની છે ઉણપ, તો આ શાકભાજી છે અત્યંત ફાયદાકારક

pratik shah

મહિલાઓ સાવધાન! સેક્સ ન કરવાથી જલ્દી કરવો પડશે આ સમસ્યાનો સામનો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!