GSTV
Home » News » રાજધાની દિલ્હીમાં મેઘરાજાનું આગમન, દિલ્હીવાસીઓને અસહ્ય ગરમીમાંથી મળી રાહત

રાજધાની દિલ્હીમાં મેઘરાજાનું આગમન, દિલ્હીવાસીઓને અસહ્ય ગરમીમાંથી મળી રાહત

રાજધાની દિલ્હીમાં મેઘરાજાનું આગમન થયુ. વરસાદ પડતાની સાથે દિલ્હીવાસીઓને અસહ્ય ગરમીમાંથી રાહત મળી, જોકે, એરપોર સહિત કેટલાક નીચાણવાળા વિસ્તારમાં વરસાદના પાણી પણ ભરાયા. જેથી વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો.

દિલ્હીમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રીજી વખત મેઘરાજાની પધરામણી થઈ છે. ગરમીના કારણે દિલ્હીવાસીઓ  મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા. અંતે મેઘરાજાએ દિલ્હીમાં મહેરબાની કરી છે.

Read Also

Related posts

દક્ષિણ કોરિયામાં કોરોનાના 594 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો

Mayur

India vs New Zealand: પહેલી ઇનિંગમાં 242 રને ટીમ ઇન્ડિયા ધરાશાયી, કોહલીએ વાળ્યો ધબડકો

Bansari

શાળાના મેદાનમાં ગાડી શીખી રહેલી શિક્ષિકાએ વિદ્યાર્થિનીને કચડી નાખી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!