GSTV

બીકિની પહેરીને પૂલમાં જોવા મળી કુલ પૂજા હેગડે, કેપ્શનમાં લખ્યું,’ વાટર બેબી’

Last Updated on June 27, 2019 by

એક્ટ્રેસ પૂજા હેગડે સાઉથ ઈન્ડસ્ટ્રી સાથે બોલિવૂડમાં પણ સ્થાન બનાવવા પ્રયત્ન કરી રહી છે. અત્યારે તે હાઉસફુલ-4નું શૂટિંગ કરી રહી છે. પૂજાએ ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો બોલ્ડ ફોટો શેર કર્યો છે તે વાયરલ થયો છે. ફોટામાં તે પૂલમાં જોવા મળી રહી છે.

View this post on Instagram

Water baby ☺️

A post shared by Pooja Hegde (@hegdepooja) on

તેણે યલો કલરનો મોનોકિની પહેર્યું છે. તેણે આ ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, ‘વાટર બેબી.’ તેના આ ફોટાને લોકો શેર અને લાઈક કરી રહ્યા છે. આ ફોટાને 6લાખ લોકોએ લાઈક કર્યો છે. પૂજાએ આશુતોષ ગોવારિકરની ફિલ્મ મોહેન્જો દારોથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

ત્યાર બાદ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં નસીબ અજમાવ્યું. સાઉથની ફિલ્મ મહર્ષિની સફળતા પછી તેની ડિમાન્ડ વધવા લાગી. રિપોર્ટ મુજબ જાણવા મળ્યું કે, પૂજાને વાલ્મીકિ ફિલ્મ ઓફર થઈ હતી. તેમાં તેના ઘણા ઓછા સીન હતા પણ તેના મેકર્સ 2 કરોડ રૂપિયા ફીસ આપવા તૈયાર હતા.

View this post on Instagram

GQ Best Dressed 2019 ?

A post shared by Pooja Hegde (@hegdepooja) on

જોકે આ ફિલ્મમાંથી તે બહાર છે. આ પ્રોજેક્ટ માટે ના પાડવાનું કારણ ડેટ પ્રોબ્લેમ હતો. એક ઈન્ટરવ્યૂમાં તેમે જણાવ્યું કે તેલુગુ ફિલ્મને લઈ નિર્માતાઓ સાથે વાતચીત થઈ રહી છે. જલદી જ તે પોતાના નવા પ્રોજેક્ટની જાણ કરશે. તેણે તેલુગુ ફિલ્મ Oka Laila Kosamથી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું.

Read Also

Related posts

લ્યો બોલો/ સુહાગરાત પર પતિએ મૂકી અજીબ શરત, ISA બનો નહિતર સબંધ ખતમ! પછી થયું આવું

Damini Patel

કામની વાત/ શું તમે પણ બનાવવા માંગો છો આધાર કાર્ડ? બદલાઇ ગયા છે આ નિયમો, ચેક કરી લો ડિટેલ્સ

Bansari

અગત્યનું/ પેન્શનરો માટે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની ડેડલાઇન લંબાવાઇ, જાણી લો આ નવી તારીખ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!