GSTV
Home » News » તંત્રના પાપે પાણીનો બેફામ વેડફાટ, પાલીતાણામાં હજારો લીટર પાણીનો બગાડ

તંત્રના પાપે પાણીનો બેફામ વેડફાટ, પાલીતાણામાં હજારો લીટર પાણીનો બગાડ

એકબાજુ પાણી માટે લોકો પોકાર કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ તંત્ર ના પાપે પાણીનો બેફામ વેડફાટ થઇ રહ્યો છે.પાલીતાણા ના જેસર રોડ પર જેસર પાણીની પાઈપ લાઈનમાં ઠેર ઠેર વાલ્વ લિકેજના કારણે હજારો લીટર પાણી નો બગાડ થઇ રહ્યો છે.

આ વેડફાટ લગભગ પંદર દિવસથી યથાવત છે પણ તંત્રને જાણે કશી તમા નથી.જોકે લોકો આ લીકેજ પાણી પોતાના નિત્ય કામના વપરાશમાં લઇ રહ્યા છે.પરંતુ આ વેડફાટ સામે જવાબદાર કોણ છે તે સવાલ લોકો પૂછી રહ્યા છે.

Read Also

Related posts

શિવસેનાના પૂર્વ ધારાસભ્ય સામે ફરિયાદ, ખોટા ડોક્યુમેન્ટ બનાવી બારોબાર જમીનોનું વેચાણ કરવાનો આક્ષેપ

Bansari

ઘોર કળીયુગઃ યુવક-યુવતીના લગ્ન પહેલા દુલ્હનની માતાને ભગાડી લઈ ગયો વરરાજાનો બાપ

Ankita Trada

મેયરના વિસ્તારમાં ધમધમતા દારૂ અને જુગારના અડ્ડા બંધ કરો, ભાજપના કોર્પોરેટરોનો કમિશનરને પત્ર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!