GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ગુજરાતીઓના ફેવરીટ પર્યટન સ્થળમાં પાણીની ભયંકર તંગી : લાઈનના વાલ્વ ખોલનારને પોલીસ સુરક્ષા

ગુજરાતીઓના ફેવરીટ પર્યટન સ્થળો પૈકીના એક શિમલામાં પાણીની તંગી એ હદે છે કે ઈતિહાસમાં પહેલી વખત શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશનના 62 કર્મચારીઓને પોલીસ સરુક્ષા આપવામાં આવી છે. આ 62 લોકો શિમલામાં વિવિધ વિસ્તારોમાં પાણીની લાઈનના વાલ્વ ખોલવાનુ કામ કરે છે.બ્રિટિશરોના જમાનાની વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હોવાથી દરેક એરીયામાં વાલ્વ ખોલવાની ચાવી હોય છે.

આ ચાવી પાણી આપવાના ટાઈમે ખોલવાની જવાબદારી આ કર્મચારીઓ પર છે. પણ સ્થિતિ એવી છે કે પાણી નહી મળવાના કારણે વાત વાતમાં ઝઘડા અને મારામારીઓ થઈ રહી છે.કોર્પોરેશનના કર્મચારીઓને લોકો ગાળો આપે છે અને તેમની સાથે મારામારી પર પણ ઉતરી આવે છે.

પાણીના મામલે કોર્ટમાં સુનાવણી દરમિયાન એવો પણ આરોપ મુકાયો હતો કે વાલ્વ ખોલનારા કર્મચારીઓ અમુક હોટલો અને વીવીઆઈપી વ્યક્તિઓની ફેવર કરે છે અને તેમના વિસ્તારમાં લાંબો સમય પાણી આવે તેવી રીતે વાલ્વ ખુલ્લો રાખે છે.જેના કારણે પણ તેમની પર વોચ રાખવામાં આવી છે.

Related posts

બૈરૂત વિસ્ફોટ: 100 લોકોનાં મોત, 4000 ઘાયલ અને 2.50 લાખ લોકો ઘરો ગુમાવ્યા

Mansi Patel

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ટોલનાકા ઉપર હોબાળો, જૂના કર્મચારીઓને છૂટા કરી દેતા બખેડો થયો

Pravin Makwana

રામમંદિર શિલાન્યાસ: મહેસાણા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ, સંકલ્પ પુરા થયાનો એહસાસ થયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!