GSTV
Home » News » રાજ્યના આ ગામના લોકોની હાલત દયનીય, હવેડાનું પાણી પીવા મજબૂર

રાજ્યના આ ગામના લોકોની હાલત દયનીય, હવેડાનું પાણી પીવા મજબૂર

પાટણ જીલ્લાના સાંતલપુરમાં ગ્રામજનોની હાલત કફોડી બની છે. પાણીની પારાવાર સમસ્યા સર્જાતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનો દુષિત પાણી પીવાનો વારો આવ્યો છે. ગામની મહિલાઓને એક બેડુ પાણી ભરવા બે કિલોમટર દુર જવુ પડે છે. ઘાસચારાની તંગી સર્જાતા પશુઓને હાલત પણ દયનીય થઇ ગઇ છે. એક હજારની વસ્તી ધરાવતા ગામમાં એક ટેન્કર જ પાણી આપવામાં આવે છે. હવેડામાં નાખવામાં આવેલુ પશુઓનું પાણી ગ્રામજનોને પીવાની ફરજ પડી છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનનાં ખૈબરમાં ખોદકામ દરમ્યાન મળ્યા હજારો વર્ષો જુના હિન્દુ સંસ્કૃતિના અવશેષો, જાણો

pratik shah

પહેલી ડે નાઈટ ટેસ્ટને લઈને ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ, બરોડામાં કરાયું અનોખું આયોજન

Nilesh Jethva

વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ બનાવી રહી છે વેબસાઈટ, એક ક્લિકે મળશે દરેક કાર્યકર્તાની માહિતી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!