GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

આ અંતરિયાળ વિસ્તારમાં ત્રણ દિવસમાં માત્ર એક જ કલાક મળે છે પાણી

દાંતાના અંતરિયાળ વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. માલણા કોટીવાસમાં ત્રણ દિવસમાં માત્ર એકજ કલાક પાણી આપવામાં આવે છે. અહીયા લોકો સહિત પશુઓ માટે પણ પાણી નથી મળી રહ્યું. લોકોએ પોતાના માટે પાણી બચાવવું કે પશુઓ માટે બચાવવું તે એક મોટી સમસ્યા બની છે. અપૂરતા પાણીના કારણે લોકોના જનજીવન ઉપર પર માઠી અસર પડી છે. મહત્વનું છે અહીયા તંત્ર દ્વારા જે પાણી છોડવામાં આવે છે તે પાણી ગંદુ છે અને પિવા લાયક નથી જેના કારણે અહીયા પાણીની સમસ્યા સર્જાઈ છે.

READ ALSO

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!