GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

પાટણમાં સરકારના ટેન્કર રાજમુક્તિની પોલ ખુલ્લી

પાટણ જિલ્લાના સાંતલપુરમાં લખાસર ગામે પાણીનો વેપાર ચાલી રહ્યો છે. સરકારના ટેન્કર રાજમાંથી મુક્તિના દાવાની પોલ ખુલી છે. ગામમાં છેલ્લા એક દાયકાથી પાણીનું ટીંપુય આવ્યું નથી. જેથી લોકો ટેન્કર મંગાવીને પૈસા ચૂકવીને પાણી મેળવવા મજબૂર બન્યા છે. પાણીની તરસ છીપાવવા પૈસા ખર્ચવા પડી રહ્યા છે. અંદાજે દરરોજ એક હજાર રૂપિયાનું પાણી પીવા પાછળ ખર્ચાઈ જાય છે. તો બીજી બાજુ સાંતલપુર પાણી પૂરવઠા વિભાગના પેટનું પાણી હાલતું નથી. તંત્ર જાણે ઘોર નીંદ્રામાં છે. ત્યારે લોકોની મજબૂરીનો લાભ લઈને ટેન્કર માલિકો બખ્ખાં કરી રહ્યા છે. ત્યારે સ્થાનિકોમાં પણ ભારે અસંતોષ ફેલાયો છે.

Related posts

દાહોદ જિલ્લા ભાજપમાં આ ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ, એસસી મોરચાના મહામંત્રીની રાજીનામાની ચીમકી બાદ રાજકારણ ગરમાયું

Nilesh Jethva

સરકારની મનમાની : VVIP લોકોનો જીવ બચાવવા દવાને કરી રાખે છે સ્ટોક, ગરીબોનું જે થવું હોય તે થાય!

Nilesh Jethva

રાજ્યના અનેક વિસ્તારમાં મેઘરાજાએ કરી મહેર, કોડીનારમાં ચાર કલાકમાં 6 ઈંચ વરસાદ પડતા જળબંબાકાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!