GSTV
Gujarat Government Advertisement

સરદાર સરોવર ડેમની જળ સપાટી ઐતિહાસિક સ્તરે પહોંચી, બે વર્ષ સુધી ગુજરાતને પાણીની મુશ્કેલી નહીં થાય

Last Updated on September 3, 2019 by Arohi

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમમાં જળ સપાટી ઐતિહાસિક સ્તરે પહોંચી છે. આજે ડેમની જળસપાટી 135.04 મીટરે છે અને ગુજરાતનું 70 વર્ષનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યુ છે. હાલ જે રીતે ડેમમાં પાણીની આવક છે. તેનાથી બે વર્ષ સુધી ગુજરાતને પાણીની મુશ્કેલી નહી થાય. ડેમમાં પાણીની એક લાખે 20 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક છે. ડેમમાંથી 59 હજાર 968 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. 1200  મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતાના રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ ચાલુ કરાયા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta

સુરતની આ ડેરીએ કર્યો દૂધ અને તેની બનાવટોમાં ભાવ વધારો, કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!