GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં પાણી ભરાયું હતુ. પાણીમાં ગંદકી જોવા મળી હતી. સતત ૨ દિવસથી વરસાદ વરસતા રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરના ભાગમાં પાણી ભરાયું હતુ. સિવિલ હોસ્પિટલ તંત્રએ પાણી કાઢવાની કામગીરી હાથ ધરી હતી..

રાજકોટ વોર્ડ નંબર 9માં આવેલ બોમ્બે હાઉસિંગ સોસાયાટીની શેરી નંબર 7ના વીજ થાંભલા પર કડાકા ભડાકા થયા જાણે ફટાકડા ફૂટતા હોય એમ. જેની જાણ થતા PGVCL ની ટીમે ઘટના સ્થળે પહોચી સમારકામ કર્યું.

રાજકોટના આરોગ્ય કમિશ્નરે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે કહ્યુ હતુ કે સિવિલમાં સારી સુવિધા સાથે કોવિડની સારવાર ચાલે છે. લોકોને જાગૃત રહેવાની જરૂર છે. કોરોનાનું સંક્રમણ વધવાનું મુખ્ય કારણ વધુ પડતી અવરજવર છે. આરોગ્ય કમિશ્નરે ઉમેર્યુ હતુ કે ગુજરાતમાં રિકવરી રેટ વધ્યો છે. ગુજરાતની કોરોના સામે આરોગ્યની કામગીરીને બીજા રાજ્યો પણ અપનાવી રહ્યા છે.અમદાવાદ અને સુરતની પદ્ધતિ રાજકોટમાં આવશે..માઈલ્ડ કોવિડના દર્દીઓ હોમ આઇસોલેશનમાં રહેશે.

READ ALSO

Related posts

નિઝામુદ્દીન મરકઝમાં આવેલા 34 વિદેશી જમાતીઓ દેશ છોડવા તૈયાર નથી, સરકારે કર્યો છે આટલો દંડ

Mansi Patel

વડાપ્રધાનને સલામ: દુનિયાનો એક એવો દેશ જ્યાં કોરોનાને છે નો એન્ટ્રી, 100 દિવસમાં એક પણ કેસ આવ્યો નથી

Pravin Makwana

મિહિકા બજાજ સાથે લગ્નના બંધનમાં બંધાયા રાણા દિગ્ગુબાટી, જુઓ લગ્નના સુંદર ફોટો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!