GSTV
Home » News » ગુજરાતમાં પાણી વેડફાટમાં આ શહેર મોખરે, સીએમ સામે ખુલાસો પણ કંઇ નહીં કરી શકે!

ગુજરાતમાં પાણી વેડફાટમાં આ શહેર મોખરે, સીએમ સામે ખુલાસો પણ કંઇ નહીં કરી શકે!

રાજ્યના જે શહેરમાં નેતાઓ, અધિકારીઓ અને મંત્રીઓ રહે છે તેમજ ગુજરાતના ગ્રીન સીટીની ઓળખ ધરાવતુ ગાંધીનગર શહેર પાણી વપરાશની બાબતમાં પણ સમગ્ર રાજ્યમા અગ્રેસર છે. ગુજરાતમાં સૌથી વધુ પાણીનો વપરાશ હરિયાળીની ઓળખ ધરાવતુ ગીફ્ટ સીટી અને ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જ થયો છે.

અઢી લાખની વસ્તી ઘરાવતા ગાંધીનગરમાં શહેરીજનો દરરોજ 66 એમએલડી પાણીનો વપરાશ કરે છે. એટલે કે વ્યક્તિ દીઠ 275 લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે કે વ્યકિત દીઠ સૌથી ઓછું 140 લિટર પાણી જૂનાગઢ અને જામનગરમાં વપરાય છે. સીએમના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં ગાંધીનગરના મેયરને પાણીના વપરાશ પર ભાર આપવા ખાસ તાકીદ કરાઈ હતી.

READ ALSO

Related posts

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar

વડોદરામાં પીએસઆઈ અમિત છોવાળા 35 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

Kaushik Bavishi

જગતના તાતને બિયારણ માટે પડે છે મુશ્કેલી, હકનું ખાતર ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે વેચાણનો થયોપર્દાફાશ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!