GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

ના હોય? અજગરનો કોળિયો બની ગઇ બિલાડી, વાયરલ થયો VIDEO

થાઇલેન્ડમાં એક મહાકાય અજગરનો કોળિયો બિલાડી બની ગઇ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

વાત જાણે એમ છે કે, થાઇલેન્ડના એક ઘરમાં એક 17 ફૂટ લાંબો અજગર નીકળ્યો હતો. આ અજગર એ ઘરની પાલતૂ બિલાડીને ગળી ગયો હતો. ઘરના મોભીએ જ્યારે પોતાના રસોડામાં વિશાળકાય અજગરને જોતા તેઓ દંગ રહી ગયા હતા. તેમણે તરત જ આ અંગેની જાણ પોલીસને કરી હતી. તો બીજીતરફ બે પોલીસ કર્મી અને ત્રણ એનિલમ રેસ્ક્યૂઅર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આ લોકોએ જોયું કે, ઘરની પાલતૂ બિલાડીને અજગર ગળી ગયો છે ત્યારે બચાવ કર્મીઓએ અજગરને રસોડાની બહાર કાઢ્યો હતો. તેમણે સાપને મજબૂર કર્યો કે તે બિલાડીને પરત મોઢામાંથી બહાર કાઢે. જો કે, મહાકાય અજગરે બિલાડીને આખે આખી મોઢામાંથી કાઢી તો ખરા પરંતુ, બિલાડીનું મોત થઇ ચૂક્યું હતું. જો કે, અજગરને બાદમાં જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો

એક સાથે 6 બચ્ચાઓને જન્મ આપ્યો સાપે, વાયરલ થયો વીડિયો

ઘરમાં ઘૂસેલા સાપનો મહિલાએ આ રીતે કર્યો સામનો

ન્યૂઝ ચેનલની ઓફિસમાં પહોંચ્યો સાપ, મહિલાએ બતાવી બહાદુરી

શાકમાં સાપ વઘારીને ખાઈ ગયા મા-દીકરી, થવું પડ્યું હોસ્પિટલ ભેગું

જ્યારે ઘરમાં ઘૂસી ગયો વિશ્વનો સૌથી ઝેરી સાપ, જુઓ કેવી રીતે પકડાયો?

રમકડું સમજી ઉઠાવ્યો હાથમાં સાપ, હાલત થઇ આવી

આ વીડિયોમાં સાપની હરકત જોઈને દિલ અને દિમાગ બંને હચમચી જશે

બકરીને બચાવવા માટે 12 ફૂટ લાંબા સાપને માર્યો આ રીતે, વીડિયો વાયરલ

રોજ પ્રેમથી યુવતીને લપેટાઈને સૂતો હતો અજગર, કારણ જાણીને યુવતીના ઉડી ગયા હોશ

માસૂમ બાળકે જીવતા સાપને ચોકલેટની જેમ ચાવી નાંખ્યો!

WATCH : માત્ર ૩ વર્ષની બાળકી પકડી રહી છે સાપ

સાપે યુવક પર કર્યો હુમલો, જોશો તો રહી જશો દંગ!

Related posts

દારૂ નહોતો મળી રહ્યો તો આ દારૂડીયાઓએ અપનાવ્યો ગજબ ઉપાય, સુરંગ ખોદીને આખી દુકાન ખાલી કરી ગયા

Arohi

બાઈકને સેનેટાઈઝ કરાવી રહ્યો હતો વ્યક્તિ, અચાનક ભડકી ઉઠી આગ અને જુઓ શું થઈ ગયું…

Arohi

ભારે વરસાદની આગાહી વચ્ચે ઊર્જા વિભાગ થયું સતર્ક, ચારેય ઝોનની વીજ કંપનીઓમાં કંટ્રોલ રૂમ કરાયો શરૂ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!