જુઓ રેલી દરમિયાન પૈસા આપતા કોંગ્રેસના કાર્યકરોનો વીડિયો, વાહનદીઠ આટલા રૂપિયા અપાયા

હિંમતનગમાં કોંગ્રેસની મહાસભામાં નાણાની લ્હાણી કરવામાં આવી  હોવાની ઘટના સામે આવી છે. મહાસભા પહેલા  વાહન ચાલકોને પૈસા આપતા કોગ્રેસી કાર્યકરો કેમેરામાં કેદ થયા. રસીદ બનાવી બોલેરો કારમાં બેઠેલા કાર્યકરોએ વાહન ચાલકોને નાણાની વેંચણી કરી છે.  મહાસભા માટે વાહન દીઠ 400 રૂપિયા આપવામાં આવ્યા હાવોનું સામે આવ્યુ છે.

WATCH ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter