GSTV

નાસાએ બનાવ્યો સૂર્યનો અનોખો એક સેકન્ડમાં એક દિવસ બતાવતો વિડીયો

Last Updated on June 25, 2020 by pratik shah

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ બુધવારે સૂર્યના દસ વરસનો એક વીડિયો જારી કર્યો. નાસાના સોલર ડાયનેમિકસ ઓબ્ઝર્વેટરીએ એક દશક સુધી સતત સૂર્યને કેમેરામાં કેદ કર્યો છે. આ સમય દરમીયાન ઓબ્ઝર્વેટરીને ઘણી મહત્વની જાણકારી મળી છે. આવી જ કેટલીક રસપ્રદ જાણકારી નાસાએ શેર કરી છે.

નાસાએ દસ વરસ સુધીમાં 45 કરોડ હાઇ રીઝોલ્યુશન તસવીરો લીધી છે. આમ જોઇએ તો 2 કરોડ ગીગાબાઇટ ડેટા એકત્ર કર્યો છે. નાસાની ઓબ્ઝર્વેટરીએ દરેક પોણી સેકન્ડે સૂર્યની એક તસવીર લીધી છે.

નાસાએ ટ્વીટ કરીને જાહેર કર્યો વિડીયો

10 વર્ષનો ટાઈમ લેપ્સ વિડીયો

નાસાએ 10 વરસમાં લીધેલી તસવીરોનો ટાઇમ લેપ્સ વીડિયો બનાવ્યો છે. 61 મિનિટના આ વીડિયોમા એક સેકંડમાં એક દિવસ બતાવાયાનો પ્રયાસ કરાયો છે. આ તમામ તસવીરો બે જૂન બે હજાર દસથી લઇ એક જૂન બે હજાર વીસ સુધીની છે.

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!