GSTV

ચેહરાને દરરોજ ઠંડા પાણીથી કરો સાફ, સ્કીન ટાઈટનીંગ અને બીજી ઘણી સમસ્યાઓમાંથી મળશે છુટકારો

ઊંઘમાંથી ઉઠ્યા બાદ ચેહરા પર હળવો સોજો આવી જાય છે. ક્યારેક-ક્યારેક ચેહરા પર નાની-નાની ફોલ્લીઓ પણ થવા લાગે છે. તણા, સારી રીતે ઉંઘ ન થવી અને ક્યારેક-ક્યારેય જમવાથી કંઈક એલર્જીના કારણે પર ફોલ્લીઓ આવી શકે છે. સવાર-સવારમાં ચેહરા પર ઠંડા પાણીના છાંટા તમને સ્કીનની ઘણા પ્રકારની સમસ્યાઓમાંથી પણ છુટકારો અપાવી શકે છે. તો આવો જાણીએ ઠંડા પાણીથી ચેહરો ધોયા બાદ શું ફાયદા થાય છે.

ચેહરાની કરચલીઓ ઓછી થઈ જાય

જેમા ચેહરા પર આઈસ ક્યૂબ રગડવો ઘણુ ફાયદાકારક માનવામાં આવે છે. તેમ જ તે પ્રકારે ઠંડા પાણીથી ચેહરો ધોવો પણ એક સારી ટિપ્સ માનવામાં આવે છે. આ બંને વસ્તુ સ્કીનને જવાન બનાવે છે. ઠંડા પાણીથી ચેહરો ધોયા બાદ ફાઈન લાઈન્સ અને ચેહરાની કરચલીઓ ઓછી થઈ જાય છે.

ચેહરા પર આવે છે ચમક

ચેહરાને ઠંડા પાણીથી ધોયા બાદ સ્કીન બિલકુલ ફ્રેશ આવે છે. થોડુ ઠંડુ પાણી તમારી સ્કીનને ફરીથી જવાન કરી શકે છે અને તમને વધારે ઉર્જાવાન મેહસૂસ કરાવી શકે છે. ઠંડા પાણીથી બ્લડ સર્કુલેશન તેજ થઈ જાય છે જેનાથી ચેહરા પર ચમક આવે છે.

ઠંડા પાણીનો છંટકાવ કરો

ઠંડા પાણીથી ચેહરાને સાફ કરવાથી ખુલેલા રોમ છિદ્ર બંધ થઈ જાય છે. ગરમ પાણીથી પોતાના ચેહરાને ધોયા બાદ, તે છિદ્રોને બંધ કરવા માટે તેના પર થોડા ઠંડા પાણીનો છંટકાવ કરો. આંખોમાં ઠંડા પાણીથી છાંટા નાખવાથી પણ સ્કીને ઠંડકનો એહસાસ થાય છે.

સ્કીનમા આવે કસાવટ

ઠંડુ પાણી સૂર્યના કિરણોને હાનિકારક પ્રભાવોથી છુટકારો અપાવે છે. ઠંડા પાણીથી ચેહરો ધોવાથી સ્કીન ટાઈટ થઈ જાય છે. તડકામાં ખુલનાર રોમછિદ્રોને પણ ઓછા કરી શકે છે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!