GSTV

યુદ્ધ જહાજ આઇએનએસ વિરાટ આવી પહોંચ્યું અલંગ બંદરે, છેલ્લી વિદાય આપવા આ નેતાઓ રહ્યા હાજર

યુદ્ધ જહાજ આઇએનએસ વિરાટ ભાવનગરના અલંગ બંદરે આવી પહોંચ્યું છે. વિરાટને પ્લોટ નંબર નવ શ્રીરામ ગ્રુપના પ્લોટમાં લાવવામાં આવ્યું છે. જો કે વિરાટ જહાજને હાલ કિનારાથી થોડું દુર રાખવામાં આવ્યું છે. આઇએનએસ વિરાટનું પ્લોટ નંબર નવમાં બીચિંગ કરવામાં આવશે અને ત્યાં બ્રેકીંગ કરવામાં આવશે. એનઆઈએસ વિરાટને અંતિમ વિદાય આપવા માટે હેલીકોપ્ટર મારફતે કેન્દ્રીય મનસુખ માંડવીયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને વિભાવરીબેન દવે અલંગ પહોંચ્યા છે.

READ ALSO

Related posts

ખામીયુક્ત એન્જિનને કારણે હ્યુન્ડાઈ-કિઆ મોટર્સને અધધ રૂ. 212 અબજનું નુકસાન : 17 લાખ કાર પાછી ખેંચી

Bansari

અનોખો કાયદો/ વાહન ચલાવતાં ખાડામાં ભૂલથી પડીને મૃત્યુ પામો તો ગુન્હેગાર- પ્રાણી દોડી આવે ને અકસ્માત થાય તો મૃત્યુ પામનાર આરોપી!

pratik shah

TikTok: પાકિસ્તાને આ શરતો સાથે ટિકટોક પરથી હટાવ્યો પ્રતિબંધ, 10 દિવસ પહેલા જ ચાઇનીઝ એપ કરી હતી બૅન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!