GSTV
India News Trending

નિર્મલા સીતારામની ચેતવણી, આપણી પાસે ત્રણ અઠવાડીયાનો છે સમય, પછી ભોગવવું પડશે મોટું પરિણામ

Corona

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામને ચીનના વુહાન શહેરથી સમગ્ર વિશ્વમાં ફેલાતા કોરોના વાઈરસ અંગે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે આપણી પાસે ફક્ત ત્રણ અઠવાડીયાનો સમય છે તે પછી આ એક મોટો પડકાર હશે જેનો સામનો કરવો ખૂબ મુશ્કેલ ભર્યો બની રહેશે. તેમણે કહ્યું કોરોના વાઈરસ સંબંધીત કેસોનો વહેલી તકે ઉકેલ ના લાવ્યા તો કોઈ માટું પરીણામ ચૂકવવું પડશે.

અર્થતંત્રની દ્રષ્ટિએ કોઈ ગભરાટ બટન દબાવવાની જરૂર નથી

જોકે અર્થતંત્રની દ્રષ્ટિએ કોઈ ગભરાટ બટન દબાવવાની જરૂર નથી. સીતારામને કહ્યું કે, સરકાર ફાઇનાન્સ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (ડીએફઆઈ) બનાવી રહી છે જેવીકે સંપૂર્ણ ફાઇનાન્સ બેંક બનતા પહેલા આઈસીઆઈસીઆઈ અને આઈડીબીઆઈ સંસ્થી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે સરકાર 2008-09ના અનુભવોથી શીખવા માંગે છે અને તે સુનિશ્ચિત કરે છે કે ત્યારબાદના વર્ષો માટે કોઈ બિન કામગીરી સંપત્તિ ના રહે.

READ ALSO

Related posts

ગેહલોતના નામ પર ચોકડી લાગ્યા પછી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં આ નામોની ચાલી રહી છે ચર્ચા

Hemal Vegda

OMG/ કબ્રસ્તાનમાં અચાનક જીવતી થઇ ડેડબોડી, તાબૂત ખખડાવતા કહ્યું, “હું જીવિત છું”

Damini Patel

પીએમ મોદી અયોધ્યામાં ‘લતા મંગેશકર ચોક’નું કરશે ઉદ્ઘાટન, મુખ્ય ચોક પર 14 ટન અને 40 ફૂટની વીણાની પ્રતિમા કરાઈ છે સ્થાપિત

pratikshah
GSTV