GSTV
Home » News » VIDEO : પોખરણ રેન્જમાં ભારતે પાકિસ્તાનને દેખાડી દીધી તાકાત, આપ્યો મેસેજ શાંત રહેજો

VIDEO : પોખરણ રેન્જમાં ભારતે પાકિસ્તાનને દેખાડી દીધી તાકાત, આપ્યો મેસેજ શાંત રહેજો

રાજસ્થાનના પોખરણમાં વાયુસેનાનો યુદ્ધાભ્યાસ વાયુ શક્તિ 2019 શરૂ થયો છે. જેમાં વાયુસેનાના પ્રમુખે મોટું નિવેદન કર્યું. વાયુસેના પ્રમુખે કહ્યું કે દુશ્મન અમને હરાવી નહીં શકે. દુશ્મન ભારતની તાકાત જાણે છે. આ દુશ્મનના હાંજા ગગડાવી દે તેવી વાયુ સેનાની શક્તિ છે. વાયુસેનાના જવાનોએ યુધ્ધાભ્યાસમાં એવું શૌર્ય બતાવ્યું કે દુશ્મના દાંત ખાટા કરતાં જરાય સમય ન લાગે.

આ યુદ્ધાભ્યાસમાં એર ફોર્સના તમામ ઉપકરનો અને અત્યાધુનિક હથિયારોનું પ્રદર્શન યોજાયું છે. જેમાં મીગ-27, 2, સુખોઇ, તેજસ જેવા ફાઈટર પ્લેન યુદ્ધાભ્યાસ કર્યો. તો આ પ્રદર્શનમાં મેક ઈન ઇન્ડિયાની પણ ઝાંખી જોવા મળી છે. આ યુદ્ધાભ્યાસમાં વાયુસેનાના વિંગ કમાન્ડર તરીકે માનદ પદવી મેળવેલા પૂર્વ ક્રિકેટર સચીન તેંડુલકરે પણ હાજરી આપી હતી.

Related posts

ઉડાન સમયે પાયલટે હાથ ઊંચા કર્યા તો, એક પેસેન્જર આવ્યો મદદે, કરાવ્યું સુરક્ષિત લેન્ડિગ

NIsha Patel

LRDમાં 20 ટકા વેઈટિંગ લિસ્ટ બનાવી ખાલી જગ્યાઓ ભરાશે, 8,135 નિમણૂંક ઉમેદવારોને પત્ર અપાયા

Mayur

કામ કરતાં બેભાન થઇ ગઇ, બીજા દિવસે ઉઠી તો…ડિપ્રેશન પર દીપિકાનો ચોંકાવનારો ખુલાસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!