GSTV

Gmailની ગ્રાહકોને વોર્નિંગ/ જો Google ની આ વાત નહીં માની તો બંધ કરી દેશે સેવાઓ, 1 જૂનથી આ સેવા માટે ચૂકવવા પડશે રૂપિયા

ગૂગલ (Google) એ જીમેઇલ યુઝર્સને એક વોર્નિંગ આપી છે. Gmail યુઝર્સને આપવામાં આવેલી વોર્નિંગમાં કહેવામાં આવ્યું છે કે, ‘તેઓએ કંપનીના નવા નિયમો-કાયદાઓનો સ્વીકાર કરવાનો રહેશે. જો તેઓ આ નિયમો નહીં માને તો જીમેઇલ (Gmail) ના અનેક મુખ્ય ફીચર્સ તેમની માટે બંધ થઇ શકે છે. એટલે કે, યુઝર્સ આ ખાસ ફીચર્સનો ઉપયોગ નહીં કરી શકે.

Gmail ના આ ફીચર્સ હોઇ શકે છે બ્લોક

રિપોર્ટ અનુસાર, Goolgle ની આ વોર્નિંગ 25 જાન્યુઆરીની ડેડલાઇનના પહેલાં આવી ગઇ છે. ડેડલાઇન ખતમ થતા પહેલાં નવા નિયમ ન સ્વીકારવા પર સ્માર્ટ કમ્પોઝ, આસિસ્ટન્ટ રિમાઇંડર્સ અને ઓટોમેટિક ઇ-મેઇલ ફિલ્ટરિંગ જેવાં કેટલાંક કામના ફીચર્સ બ્લોક થઇ જશે. Google નું કહેવું છે કે, તેને પોતાના Gmail સ્મૉલ-પ્રિન્ટને અપડેટ કરી છે. તેનો ઉદ્દેશ્ય યુઝર્સને પોતાના પર્સનલ ડેટા સુધી અને કંટ્રોલ આપવા સહિતના નિયમોના પાલન સંબંધી જરૂરિયાતોને સપોર્ટ કરવાનો છે.

FREE માં સ્ટોર નહીં થાય અનલિમિટેડ ફોટો

જો તમે હાઇ ક્વોલિટી ફોટો સ્ટોર કરવા માટે ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખુબ કામના છે. કારણે કે 1 જૂન 2021 બાદથી ગૂગલની આ સેવા માટે તમારે ચાર્જ આપવો પડશે. અત્યારે જીમેઇલ યુઝર્સ ગૂગલ ફોટોમાં અનલિમિટેડ ફોટો સ્ટોર કરી શકે છે. પરંતુ ભવિષ્યમાં તેના માટે ચાર્જ આપવો પડશે.

READ ALSO :

Related posts

PHOTO: હિના ખાનનો હોટ ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યા છે ફોટોઝ

Pravin Makwana

વડોદરા બાલાજી ગ્રુપના 62 લાખના ડેટા ચોરી, સાયબર સેલમાં ફરિયાદ થતા તપાસ શરૂ

Pravin Makwana

કામની વાત: પસ્તીની કિંમત થઈ 24 રૂપિયા કિલો, તમે કેટલામાં આપો છો પસ્તી, હવે આગળથી ધ્યાન રાખજો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!