GSTV

CAA ને લઈ ભાજપ-કોંગ્રેસ આમને સામને, કોંગ્રેસના આ નેતાએ કહ્યું આ બધો ભાજપનો ધંધો છે

નાગરિકતા સંશોધન કાયદાને લઈને કોંગ્રેસ અને ભાજપ આમને સામને છે. કોંગ્રેસના નેતા અશોક ચૌહાણના નિવેદનને લઈને ભાજપે કોંગ્રેસ પર મુસ્લિમ તુષ્ટીકરણનો આરોપ લગાવ્યો છે. ત્યારે આ અંગે અશોક ચૌહાણે પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પલટવાર કરતા કહ્યું છે કે, કોંગ્રેસ ક્યારેય આવા કામો નથી કરતી, આ બધો જ ભાજપનો ધંધો છે.

અશોક ચૌહાણે વધુમાં કહ્યું કે, CAA લાગુ નહીં કરવાનો કોંગ્રેસ વર્કિંગ કમિટીનો નિર્ણય છે. આ કોઈ એક સમાજનો વિષય નથી. તેઓએ કહ્યું કે, CAAને પરાણે લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે બંધારણ વિરૂદ્ધનું છે. આ પ્રસંગે અશોક ચૌહાણે પોતાના નિવેદન અંગે પણ ચોખવટ કરી અને કહ્યું કે, અમે કોઈ સામાજિક તત્વની વાત માનીને આ પ્રકારનો નિર્ણય લીધો ન હતો.

READ ALSO

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!