GSTV
Gujarat Government Advertisement

જોખમ બનતું ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ: ગાઝામાં ત્રણ ઇમારતો ધરાશાયી, 26ના મોત

Last Updated on May 16, 2021 by Pritesh Mehta

ઈઝરાયલે રવિવારે ગાઝા સિટીમાં હવાઈ હુમલા કરી ત્રણ બિલ્ડિંગો ધરાશાઈ કરી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા હતા. ઈઝરાયલ અને હમાસ વચ્ચે એક સપ્તાહ અગાઉ શરૂ થયેલા સંઘર્ષ દરમિયાન આ એક દિવસમાં સૌથી મોટો હુમલો છે.

ઇઝરાયલ

ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, હુમલામાં મરનાર લોકોમાં 10 મહિલાઓ અને 8 બાળકો સામેલ છે. જ્યારે 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અન્ય એક હવાઈ હુમલામાં ઈઝરાયલે હમાસ નેતા યાહિયા સિનાવરના ઘર પર હુમલો કરી તેને તોડી પાડ્યું હતું. હમાસ નેતાઓના ઘર પર ગત 2 દિવસમાં આ ત્રીજો હુમલો છે.

ઈઝરાયેલે

ઈઝરાયલે હમાસને નુકસાન પહોંચાડવા પોતાના હુમલા વધારી દીધા છે. આંતરરાષ્ટ્રીય નેતાઓ બંને પક્ષ વચ્ચે મધ્યસ્થાનો પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ હમાસના નેતાઓને ટાર્ગેટ બનાવાતા શાંતિ વાર્તા શક્ય બને તેમ લાગતું નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!