GSTV
Home » News » સિરીયામાં સરકાર અને જોહાદીઓ વચ્ચે ભંયકર યુદ્ધ , 24 કલાકમાં 83 લોકોની થઈ મોત

સિરીયામાં સરકાર અને જોહાદીઓ વચ્ચે ભંયકર યુદ્ધ , 24 કલાકમાં 83 લોકોની થઈ મોત

ઉત્તરપશ્ચિમ સીરિયામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરકારી દળો અને જેહાદીઓ વચ્ચે ઉગ્ર અથડામણો થઈ છે. જેમાં બંને પક્ષે 83 લડવૈયાઓ માર્યા ગયા હતા. આ માહિતી એક બ્રિટનાનં એક વોર મોનીટર દ્રાર પ્રાપ્ત થઈ હતી. ધ સિરીયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે જણાવ્યું હતું કે ગુરુવારે જેહાદીઓ અંકુશ હેઠળના પ્રદેશમાં 44 સરકારી લોકો 39 જેહાદીઓની મોત થઈ ગઈ છે.

30 લાખ વસ્તીની વાળી આ ક્ષેત્રની લગભગ અડધી વસ્તી દેશના અન્ય ભાગોમાં સ્થળાંતરિત થઈ ગઈ છે. આ ક્ષેત્ર પર આંતકવાદી સંગઠન ભૂતપૂર્વ સીરિયન સાથી નેતૃત્ત્વ વાળી હયાત તહરીર અલ-શામ ગઠબંધનનું પ્રભુત્વ ધરાવે છે.છેલ્લા ઘણા સમયથી બન્ને પક્ષો જબરદસ્ત ટકરાવ થયો છે.

READ ALSO

Related posts

છોટાઉદેપુર : જુગારીઓને પકડવા ગયેલી પોલીસ પર હુમલો, વાતાવરણ તંગ બનતા પોલીસના ધાડા ઉતર્યા

Nilesh Jethva

હોંગકોંગમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ, વિરોધીઓ પર પોલીસે પાણીનો મારો ચલાવ્યો

Mansi Patel

ગુજરાતના આ ગામમાં જન્માષ્ટમી પર જુગાર નહી આ રમત રમાય છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!