Paytmને Google Play Store પરથી હટાવ્યા બાદ હવે શું થશે વોલેટમાં જમા તમારા પૈસાનું? જાણો અહીં

પેટીએમને (Paytm) ગુગુલ પ્લે સ્ટોર (Google Play Store) પરથી હટાવવા પર એન્ડ્રોયડ સિક્યોરિટી એન્ડ પ્રાઈવસી પ્રોડક્ટ વાઈસ પ્રેસિડેન્સ સુઝન ફ્રેએ નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અમે કોઈ પણ પ્રકારના ઓનલાઈન કેસિનોની પરવાનગી નથી આપતા અને ન સ્પોર્ટ્સ બેટિંગને પ્રોત્સાહન આપનાર અનરેગુલેટેડ ગેમ્બલિંગ એપ્સને સપોર્ટ કરે છે. … Continue reading Paytmને Google Play Store પરથી હટાવ્યા બાદ હવે શું થશે વોલેટમાં જમા તમારા પૈસાનું? જાણો અહીં