GSTV

જમ્મુ કાશ્મીરમાં પંચાયતની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન શરૂ

Last Updated on June 25, 2019 by Mayur Vora

જમ્મુ કાશ્મીરમાં પંચાયતની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન કરવામાં આવી રહ્યુ છે. 3 હજાર 174 મતદાન કેન્દ્ર પર મતદાન કરવામાં આવી રહ્યુ છે. જેમાથી 771 મતદાન મથક અતિસંવેદનશીલ છે. ચૂંટણીમાં 7 હજાર 156 ઉમેદવાર ચૂંટણી મેદાનમા છે. છઠ્ઠા તબક્કામાં સૌથી વધારે મતદાર જમ્મુ જિલ્લામાં છે. ત્યારે પંચાયતની ચૂંટણી દરમ્યાન કોઈ આતંકવાદી હુમલાની ઘટના ન બને તે માટે સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

Related posts

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

ટેરર એલર્ટ / મુંબઈ પર છવાયો ફરી આતંકી હુમલાનો ખૌફ, શંકાસ્પદ આતંકીએ પૂછપરછમાં આપી ચોંકાવનારી માહિતી

Pritesh Mehta

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!