GSTV
Home » News » અહીંયા 25 એપ્રિલે ફરી થશે મતદાન, અધિકારીએ ખોટું બટન દબાવતા ડિલીટ થયા 140 મત

અહીંયા 25 એપ્રિલે ફરી થશે મતદાન, અધિકારીએ ખોટું બટન દબાવતા ડિલીટ થયા 140 મત

delhi lok sabha

ઇલેક્શન કમિશને આગરાના બૂથ નંબર 455 પર ફરી મતદાન કરવાનો નિર્ણય કર્યો છે. આ બૂથ પર ફરજ બજાવનારા અધિકારીએ ખોટું બટન દબાવતા 140 જેટલાં મત ડિલીટ થઈ ગયા હતા. આ બાબતને ધ્યાનમાં રાખીને ઈલેક્શન કમિશને 25 એપ્રિલે રિપોલિંગ કરાવવાની તૈયારી કરી લીધી છે. આગરાની લોકસભા સીટ પર 18 એપ્રિલે બીજા તબક્કામાં મતદાન થયુ હતુ.

આ દરમ્યાન બૂથ નંબર 455 પર ગડબડ થઈ હોવાની ફરિયાદ મળી હતી. ઈલેક્શન કમિશને તેને સુધારવા માટે ફરી મતદાન કરવાનો નિર્ણય કર્યો છે. રાજકીય દળોના લોકો પણ ફરી મતદાનની માંગ કરી રહ્યા છે. 18 એપ્રિલે ઉત્તર પ્રદેશના નગીના, અમરોહા, બુલંદશહર, અલીગઢ, હાથરસ, મથુરા, આગરા અને ફતેહપુર સીકરીમાં મતદાન થયુ હતુ.

read also

Related posts

ટ્રાફિક ચાલાનનો દંડ ભરવાથી તમે કરી શકો છો ઇનકાર, જાણી લો શું છે તમારા વિશેષ અધિકાર

Bansari

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ : ભારત ૧૨૦ પોઇન્ટ સાથે ટોચના સ્થાને

Mayur

એશિઝ પહેલા ચોથા સ્થાને રહેલા સ્ટિવ સ્મિથે ટેસ્ટ રેન્કિંગમાં પોતાનું સ્થાન વધારે મજબૂત કર્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!