GSTV
Gujarat Government Advertisement

ધોળકામાં કોરોના કેસોમાં વધારો થતા આવતીકાલથી ૩૦ તારીખ સુધી સ્વૈચ્છીક લોકડાઉન જાહેર

Last Updated on November 21, 2020 by

ધોળકામાં વધતા જતા કોરોના કેસોને ધ્યાનમાં રાખી આવતીકાલથી ૩૦ તારીખ સુધી સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયુ છે. કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ધોળકાના વેપારીઓની તાત્કાલીક મિટિંગ બોલાવી આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલ તાઃ ૨૨-૧૧-૨૦૨૦થી ૩૦-૧૧-૨૦૨૦ સુધી ધોળકામાં સવારે ૮ કલાકથી સાંજે ચાર વાગ્યા સુધી જ ધંધા રોજગાર ચાલુ રાખવામાં આવશે. સાંજે ચાર વાગ્યાથી સવારે ૮ વાગ્યા સુધી સ્વૈચ્છીક સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયુ છે. આ સાથે આવતીકાલ તા: ૨૧-૧૧-૨૦૨૦ અને ૨૨-૧૧-૨૦૨૦ બે દિવસ ખાણીપીણી નાસ્તાની લારીઓ, હોટલો, ચાની લારીઓ, પકોડીની લારીઓ સંપૂર્ણ બંધ રાખવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોના કાળમાં સતત ફોન કોલ રણકતા અમદાવાદના ફાયરકર્મીઓ માનસિક ટ્રેસમાં, શેર કર્યા વિચિત્ર અનુભવો

Dhruv Brahmbhatt

મોટા સમાચાર: ફેસબુક મેસેન્જર પર ટૂંક સમયમાં વોટ્સએપ ચેટ્સ જોવા મળશે, શું તો પણ મેસેજ એન્ક્રિપ્ટ રહેશે?

Pravin Makwana

નિયમોની ઐસીતેસી કરવી ભારે પડી / AMCની ટીમ એક્શનમાં, 50 ટકાથી વધુ સ્ટાફ સાથે કામ કરતી ઓફિસો સીલ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!