GSTV

મોટા સમાચાર / ઇન્ડોનેશિયાના આ જ્વાળામુખીમાં થયો મોટો વિસ્ફોટ, જાનહાની સાથે થયા અનેક લોકો ઘાયલ

Last Updated on December 5, 2021 by GSTV Web Desk

ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર સેમારુ જ્વાળામુખી ફાટવાથી મૃત્યુઆંક ૧૩ પર પહોંચી ગયો છે. રવિવારના રોજ આની પુષ્ટિ કરવામાં આવી હતી. ઇન્ડોનેશિયાની આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહારીએ જણાવ્યું હતું કે, મૃત્યુ પામેલા ૧૩ લોકોમાંથી બે લોકોની ઓળખ થઇ ચુકી છે. કુદરતી આફતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે, જેમાંથી ઘણા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સરકારનું કહેવું એવુ છે કે, જ્વાળામુખી ફાટવાના કારણે મોટાભાગના લોકો દાઝી ગયા છે.

સવારે ભૂકંપ આવ્યો હતો :

ઇન્ડોનેશિયાના ટોબેલોથી 259 કિમી દૂર ઉત્તર દિશામાં આજે સવારે જોરદાર આંચકા અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0 નોંધાઈ છે. જોકે, કોઈ નુકસાનના અહેવાલ મળ્યા નથી.

Read Also

Related posts

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk

લોટરી લાગી / રાજ્યના પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, આ IPS અધિકારીઓને મળ્યા પ્રમોશન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!