GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

જબરદસ્ત પ્લાન : માત્ર 229 રૂપિયામાં દરરોજ 2GB હાઇસ્પીડ ડેટા, સાથે જ કૉલિંગ-SMS પણ Free

new smartphone

વોડાફોનના પ્રીપેડ કસ્ટમર્સ માટે ખુશખબર છે. કંપનીના યુઝર્સને હવે ફક્ત 229 રૂપિયાના રિચાર્જ પર 28 દિવસ માટે પ્રતિ દિવસ 2 જીબી ડેટા મળશે. આ પ્લાનમાં યુઝર્સને ડેટાની સાથે અનલિમિટેડ કૉલિંગ અને પ્રતિદિવસ 100 એસએમએસની સુવિધા મળશે.

અગાઉ કંપનીએ ગત મહિને 4જી સિમની હોમ ડિલિવરી શરૂ કરી છે. આ સ્કીમ અંતર્ગત સિમ લેનાર યુઝર્સને 249 રૂપિયાનું પ્રથમ રિચાર્જ કરાવવાનું રહેશે. જણાવી દઇએ કે 229 રૂપિયાના રિચાર્જ પર યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, 2જીબી ડેટા ઉપરાંત વોડાફોન પ્લે પ દ્વારા લાઇવ ટીવી, મૂવીનું એક્સેસ મળશે.

vodafone amazon offer

229ના રિચાર્જની ઑફર કેટલાકં સર્કલોમાં મળવાની શરૂ થઇ ગઇ છે. સાથે જ કંપની 199 રૂપિયાના રિચાર્જ પર અનલિમિટેડ કૉલ, 1.5 જીબી પ્રતિ દિવસ ડેટા અને 100 એસએમએસની સુવિધા 28 દિવસ સુધી આપે છે.

Read Also

Related posts

ભગવાન રામનું આ પવિત્ર શહેર થશે નોન વેજ અને દારૂના વેચાણથી મુક્ત, યોગી સરકાર લગાવશે પ્રતિબંધ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel

કુલભૂષણ જાધવ મામલે ભ્રમ ફેલાવી રહ્યુ છે પાકિસ્તાન, વિદેશ મંત્રાલયે કહ્યું અમે તેની વાપસી માટે તમામ પ્રયાસો કરીશું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!