GSTV

Vodafone લાવ્યું નવો ડેટા પ્લાન,યુઝર્સને મળશે 70 દિવસ સુધી અનલિમિટેડ ડેટાનો લાભ

Last Updated on December 20, 2017 by Bansari

દેશની દિગ્ગજ દૂરસંચાર કંપની વોડાફોન ઇન્ડિયાએ પોતાના યુઝર્સ માટે નવા બે પ્લાન લોન્ચ કર્યા છે. કંપનીએ આ પ્લાનની કિંમત રૂ.409 અને રૂ.459 રાખી છે. વોડાફોન ઇન્ડિયાનો આ પ્લાન મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ જેવા પસંદગીના શહેરોના પ્રિપેડ યુઝર્સ માટે છે.

આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસકોલ,100 એસએમએસ અને દરરોજ 2 જીબી અનલિમિટેડ ડેટાની ઓફર મળે છે. ઇચ્છુક ગ્રાહક આ પેકને માય વોડાફોન એપ અને વોડાફોન સ્ટોરમાં જઇને રિચાર્જ કરાવી શકે છે. આ પ્લાનની વેલિડિટી 70 દિવસની છે, તેવામાં રૂ.459ના પ્લાનની વેલિડિટી 84 દિવસની છે.

 

Related posts

ગુજરાત માટે ગૌરવની વાત: આઝાદી બાદ સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય હોકી મેચ અમદાવાદમાં યોજાઇ હતી, મેજર ધ્યાનચંદને ટિકિટ માટે લાઇનમાં ઉભવું પડયું હતું !

Pravin Makwana

જાતિવાદી કીડાઓની શરમજનક કરતૂત: ભારતીય ટીમની હાર માટે જાતિને જવાબદાર ઠેરવી, વંદનાના પરિવારને ગંદી ગાળો પણ આપી

Pravin Makwana

કામની વાત/ATMમાંથી પૈસા ન નીકળે તો તમને બેંક દરરોજ ચૂકવશે આટલા રૂપિયા, જાણી લો આ અગત્યનો નિયમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!