GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

Vodafoneના રૂ.198ના પ્લાનમાં મળશે દૈનિક 1.4GB ડેટા

ટેલિકોમ સેક્ટરમાં જિયો અને એરટેલની હરિફાઇ વચ્ચે વોડાફોને પોતાના રૂ.198ના પ્લાનમાં ફેરફાર કર્યા છે. હવે આ પ્રિપેઇડ પ્લાનમાં દરરોજ 1.4જીબી ડેટા આપવામાં આવશે. સાથે જ આ પેકમાં અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ્સ, રોમિંગ કોલ્સ અને દૈનિક 100એસએમએસ પણ આપવામાં વશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે.

અગાઉ વોડાફોનના 198 રૂપિયાના પ્લાનમાં દૈનિક 1 જીબી ડેટા આપવામાં આવતો હતો. સાથે જ તેમાં અનલિમિટેડ કોલ્સ અને દરરોડ 100 એસએમએસ પણ આપવામાં આવતાં હતાં. જો કે આ પ્લનમાં દૈનિક 250 મિનિટ અને દર અઠવાડિયામાં 1000 મિનિટની મર્યાદા હતી.

વોડાફોને આ પ્લાનમાં ફેરફાર કર્યા પછી તેમાં ગ્રાહકોને દરરોજ 1.4જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ સાથે જ કંપનીના આપ્લાનની હરિફાઇ એરટેલના 199 રૂપિયાના પ્લાન અને જિયોના 149 રૂપિયાના પ્લાન સાથે થશે. રટેલના આ પ્લાનમાં દૈનિક 1.4 જીબી અને જુ.ના આ પ્લાનમાં દૈનિક 1.5 જીબી ડેટા આપવામાં આવે છે. આ તમામ પ્લાન્સની વેલિડિટી 28 દિવસની છે.

અગાઉ વોડાફોને 47 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો હતો. ગ્રાહકો આ પ્લાન માય વોડાફોન એપ અથવા કંપનીની વેબસાઇટ પરથી રિચાર્જ કરાવી શકે છે.

Related posts

શું ‘લગાન’ અભિનેત્રી ગ્રેસી સિંહ પણ નેપોટિઝમનો શિકાર બની હતી ?

Ankita Trada

10 કરોડ ખેડૂતોનાં ખાતામાં આવશે PM કિસાન સન્માન નિધિ યોજનાની છઠ્ઠો હપ્તો, ચેક કરો તમારું નામ છે કે નહી

Mansi Patel

કોરોનાએ સ્પીડ પકડતાં જ સરકારે આ ત્રણ ડેડલાઈનમાં કર્યો વધારો, કરોડો લોકોને નવેમ્બર સુધી મળશે રાહત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!