GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

Vodafone-Ideaએ કહ્યું યુઝર્સ પાસેથી નહીં લઈએ કોઈ પણ પ્રકારનો ચાર્જ

રિલાયન્સ દ્વારા યુઝર્સ પાસેથી ઈંટરનેટ ચાર્જિસ લેવાના એલાન થયા બાદ વોડાફોન- આઈડિયાએ કહ્યું કે, વોડાફોન નેટવર્કથી બહાર ફોન કરવા પર યુઝર્સ પાસેથી ચાર્જ લેવાનો કોઈ ઈરાદો નથી. વોડાફોન-આઈડિયા એ કહ્યું કે તે નથી ઈચ્છતાં કે યુઝર જ્યારે પણ કનેક્ટ કરે ત્યારે તેને વિચારવું પડે કે તેના જ નેટવર્કનો નંબર છે કે બીજા નેટવર્કનો.

રિલાયન્સે ઘોષણા કરી છે કે જિયો નેટવર્ક ઉપરાંત બીજા નેટવર્ક પર ફોન કરવા પર યુઝર્સ પાસેથી 6 પૈસા પ્રતિ મિનિટના હિસાબથી ચાર્જ લેવામાં આવશે. એક નિવેદનમાં વોડાફોન આઈડિયાએ કહ્યું કે આઈયૂસી એટલે કે ઈન્ટરકનેક્ટ યૂઝર ચાર્જ ઓપરેટર્સની વચ્ચેની બાબત છે અને તેનો ભાર ગ્રાહકો પર પડવો જોઈએ. આ કંપનીએ આગળ કહ્યું કે કંપની આખા ભારતમાં 2જી, 3જી, 4જીની સર્વિસ આપી રહી છે.

કંપનીએ કહ્યું હજુ પણ 50 ટકાથી પણ વધારે લોકો પોતાના ફોન પર 2જી નેટવર્ક યુઝ કરે છે. તો પણ કંપની તેને સર્વિસ આપે છે ભલે તેમાં કોઈ પ્રકારનો પ્રોફિટ ન થતો હોય. આગળ વાત કરતાં વોડાફોન-આઈડિયા કહે છે કે કંપનીના 60 ટકાથી પણ વધારે કસ્ટમર્સ ઓછા ખર્ચ વાળા બ્રેકેટમાં આવે છે અને કંપની એ નથી ઈચ્છતી કે તેમની ઉપર વધારે ભાર નાખવામાં આવે. વોડાફોનના નેટવર્ક સાથે જોડાવા માટે 24 રૂપિયાનું રિચાર્જ કરાવું જરૂરી છે, જેમાં 28 દિવસની વેલિડિટી મળશે.

ત્યારે વોડાફોન-આઈડિયાના 119 રૂપિયાવાળા પ્લાનમાં 28 દિવસની વેલિડિટી અને અનલિમિડેટ લોકલ એસટીડી વોઈસ કોલિંગની સુવિધા મળે છે, સાથે 1 જીબી ડેટા મળશે. જોકે જણાવીએ કે રિલાયન્સના જે ટોપઅપ લાગુ કર્યા છે તેમાં ટોકટાઈમની સાથે સાથે ફ્રી ડેટા ફ્રી ડેટા પણ યુઝર્સને મળી રહ્યો છે. આ ડેટા યુઝર્સને 1 જીબી પ્રતિ 10 રૂપિયાના હિસાબથી આપવામાં આવશે. એટલે ગ્રાહકોને વધારે ભાર આપવામાં નહીં આવે.

Read Also

Related posts

શું બેંક તમને લોન નથી આપતી: આ કારણ પણ હોઈ શકે છે, જાણો લોન લેવા માટે CIBIL કેટલુ મહત્વનું છે !

Pravin Makwana

પોલીસની દબંગાઈ : દુકાનધારકે ઉધારમાં લસ્સી આપવાની ના પાડતા આપી ખોટા કેસમાં સંડોવી દેવાની ધમકી

Nilesh Jethva

હવે ટિકટોકને ભૂલી જાવ: આવતી કાલે ભારત લોન્ચ કરશે દેશી સોશિયલ મીડિયા એપ, આ રીતે કરી શકશો ડાઉનલોડ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!