GSTV

VMA રેડ કાર્પેટ / મેગન ફોક્સના બોલ્ડ લુકનો જલવો, ન્યૂડ See-Through ડ્રેસમાં જોવા મળ્યો સિઝલિંગ અંદાજ

મેગન

Last Updated on September 13, 2021 by Bansari

MTV વિડીયો મ્યુઝિક એવોર્ડ્સ 2021 રવિવાર 12 સપ્ટેમ્બરના રોજ ન્યુયોર્કના બ્રુકલીનમાં બાર્કલેજ સેંટરમાં આયોજિત કરવામાં આવ્યો હતો. વિડીયો મ્યુઝિક એવોર્ડ સેરેમનીના સેલેબ્સ જબરદસ્ત લુક્સ અને સિઝલિંગ અવતાર જોઈએ મળે. પરંતુ લોકોની ભીડમાં અમેરિકન એક્ટ્રેસ અને મોડલ મેગન ફોક્સ અને એના મ્યુઝિશિયન બોયફ્રેન્ડ મશીન ગન કેલીએ પોતાના લુક્સથી બધી ટાઈમલાઈન લૂંટી લીધી.

વિડીયો મ્યુઝિક એવોર્ડમાં મેગન ફોક્સ પોતાના બોયફ્રેન્ડ મશીન ગન કેલી સાથે 2021 VMA રેડ કાર્પેટ પર બોલ્ડ ડ્રેસ પહેરી જયારે ઉતરી તો લોકોની નજર હતી રહી ન હતી. ન્યૂડ સી થ્રી ડ્રેસમાં મેગનની ફોટો ઇન્ટરનેટનું ટેમ્પરેચર હાઈ કરી રહી છે.

MTV વિડીયો મ્યુઝિક એવોર્ડના રેડ કાર્પેટ પર મેગન ફોક્સ ન્યૂડ કોર્સેટ બ્રાની ઉપર ન્યૂડ થ્રી શિયર મુગલર ગાઉન પહેરી બોલ્ડ લુકમાં જોવા મળી હતી. એમના ન્યૂડ સી થ્રુ ગાઉન પર ક્રિસ્ટલ વર્ક હતું, જે એમની બોલ્ડ ડ્રેસને ગ્લેમરસ ટચ આપી રહ્યું હતું.

મેગને પોતાની ન્યૂડ સી થ્રી ડ્રેસ સાથે પોતાના મેકઅપ બેસને ગ્લોસી રાખ્યો છે અને લિપ્સટિક એમણે ડ્રેસથી મેચિંગ ન્યૂડ લાઈટ બ્રાઉનિંગ ટોન વાળી લગાવી છે.

હર સ્ટાઇલની વાત કરીએ તો મેગને વાળ કર્લી કરી ઓપન રાખ્યા હતા. ફોટો જોઈ એવું લાગી રહ્યું છે કે એમણે પોતાના વાળો પર ગ્લોસી જેલ લગાવ્યું છે, એમણે વાળ પણ એમના ડ્રેસની જેમ ચમકી રહ્યા હતા.

મેગનના બોયફ્રેન્ડ કેલીનો લુક એમના બિકુલ ઓપોઝીટ હતો. મેગન રેડ કાર્પેટ પર જ્યાં ન્યૂડ શિમરી ડ્રેસ જોવા મળી તો મશીન ગન કેલી બ્રાઉન રેડ મેટલિક સૂટ પહેરેલા જોવા મળ્યા. કેલીનું બ્રાઉન રેડ સૂટ પણ એકદમ શિમરી હતું, જે મેગનના ડ્રેસને કમ્પ્લીટ કરી રહ્યું હતું.

કેલીના લુકમાં સૌથી હાઈલાઈટિંગ ફીચર એમના ચહેરા પર પર્લ હતા, જેનાથી લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચે છે. કેલી રેડ શિમરી સૂટ સાથે ચહેરા પર વ્હાઇટ મોટી લગાવ્યા હતા. આ લોકો માટે ખુબ નવું અને ઇન્ટરેસ્ટિંગ છે.

કેલી અને મેગન બંનેએ જ રેડ કાર્પેટ લુક્સના પોતાના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા. ફેન્સને એમનો લુક ખુબ ઇન્ટરેસ્ટિંગ અને સિઝલિંગ લાગી રહ્યો છે. ફેન્સ ફાયર ઈમોજી સાથે એમના ફોટો પર પોતાના રીએકશન આપી રહ્યા છે.

Read Also

Related posts

દિવાળી પહેલા 12 લોકોને સરકાર આપશે મોટી ભેટ! બેંક ખાતામાં આવશે આટલા હજાર રૂપિયા

Zainul Ansari

આ છે વિશ્વના પાંચ એવા બ્રીજ જેને ઓળંગવા માટે જીવ હથેળી પર લઇને પડે છે ફરવું, જો તમે છો રોમાંચના શોખીન તો એકવાર જરૂર લો મુલાકાત…

Zainul Ansari

સારા સમાચાર! સરકાર તમામ ખેડૂતોને આપશે કિસાન ક્રેડિટ કાર્ડ, અહીં અરજી કરો અને મેળવો લાભ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!