GSTV
World

Cases
7120116
Active
13263665
Recoverd
764319
Death
INDIA

Cases
668220
Active
1808936
Recoverd
49036
Death

Vivo એ લોન્ચ કર્યો 5G કેમેરા સાથે નવો સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ વિશે

ટેક કંપની Vivo એ પોતાની Z સીરિઝના લેટેસ્ટ Z6 5G (Vivo Z6 5G) સ્માર્ટફોનને ચીનમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનમાં ક્વાડ કેમરા સેટઅપ, એચડી ડિસ્પ્લે અને પાવરફુલ પ્રોસેસરનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. તે સિવાય યૂઝર્સને આ ફોનમાં લિક્વિડ કૂલિંગ સિસ્ટમ પણ મળે છે, જેથી યૂઝર્સ ગેમ રમતા સમયે ફોન ગરમ થશે નહી. જો કે, વીવોએ આ ફોનની ભારતમાં લોન્ચિગને લઈને હજુ સુધી કોઈપણ પ્રકારની સત્તાવાર જાણકારી આપી નથી. તો ચાલો જાણીએ વીવી ઝેડ6 5Gની કિંમત અને સ્પેસિફિકેશન વિશે…

Vivo Z6 5G ની કિંમત

વીવોએ આ ફેનને 6GB રેમ+ 128 GB સ્ટોરેજ અને 8 GB રે+128 GB સ્ટોરેજના વેરિએન્ટની સાથે ચીનની બજારમાં લોન્ચ કર્યો છે. કંપનીએ પ્રથમ વેરિએન્ટની કિંમત ચીની યુઆન 2,198 એટલે કે, લગભગ 22000 હજાર રૂપિયા રાખઈ છે. જ્યારે બીજી વેરિએન્ટની કિંમત ચીની યુઆન2,598 એટલે કે, લગભગ 26,000 રૂપિયા રાખી છે. આ ફોનની પ્રી-બુકિંગ 29 ફેબ્રુઆરી એટલે કે, શનિવારથી શરૂ થશે.

Vivo Z6 5G ના ફીચર્સ

કંપનીએ આ ફોનમાં 6.57 ઈંચની ફુલ એચડી ડિસ્પ્લે પણ આપી છે, જેનુ રિડોલ્યૂશન 1,080*2,400 પિક્સલ છે. સાથે જ આ ફોનમાં જોરદાર પરર્ફોમેન્સન માટે ક્વાલકૉમ સ્નેપડ્રેહન 765 G પ્રોસેસર પણ આપવામાં આવ્યુ છે. આ ફોન એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

Vivo Z6 5G નો કેમેરો

વીવોએ આ ફોનમાં ક્વાડ કેમરા સેટઅપ પણ આપ્યુ છે. જેમા 48 મેગપિક્સલનું પ્રાઈમરી સેન્સર, 8 મેગપિક્સલનો વાઈડ એન્ગલ લેન્સ, 2 મેગાપિક્સનો માઈક્રો લેન્સ અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર હાજર છે. તે સિવાય યૂઝર્સને આ ફોનના ફ્રન્ટમાં 16 મેગાપિક્લવનો સેલ્ફી કેમેરો પણ મળે છે.

Vivo Z6 5G ની બેટરી

કંપનીએ આ ફોનમાં 5000 mAh ની બેટરી પણ આપી છે, જે 44 વોટ ફાસ્ટ ચાર્જિંગ ફીચર લેસ છે. તે સિવાય કંપનીએ આ ફોનમાં કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5.1, GPS, 3.5 mm હેડફોન અને USB પોર્ટ ટાઈપ-સી જેવા ફીચર્સ આપ્યા છે.

READ ALSO

Related posts

અટારી વાઘા બોર્ડર પર ઉજવાયો સ્વતંત્રતા દિવસ, તણાવ વચ્ચે બંને દેશોના જવાનોએ મીઠાઈ ખવડાવી આપી શુભેચ્છા

pratik shah

સુરતમાં ભારે વરસાદને કારણે ખાડી વિસ્તારનાં મકાનોમાં ઘૂસ્યા પાણી, લોકોને હાલાકી

Mansi Patel

ભક્તિમાં એટલા આંધળા ના થઈ જાઓ કે ગુગલ પણ સર્ચ ના કરી શકો, લોકોએ કર્યા કટાક્ષ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!