GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

Vivo V17 ભારતમાં થશે આજે લોન્ચ, તેના દમદાર ફીચર્સ અને કિંમત જાણી થશો ખુશખુશાલ

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની વીવોએ તેનો નવો સ્માર્ટફોન વીવો વી17 આજે ભારતમાં લોન્ચ કરશે. ફોનમાં કુલ 5 કેમેરા મળશે. સાથે જ 4500 એમએએચની દમદાર બેટરી મળશે. વીવો વી17 પહેલા લોન્ચ પ્રો વેરિએન્ટથી સસ્તો હશે. ભારતમાં વીવો વી17 પ્રો 29,990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે.

સ્પેસિફિકેશન

ફોનમાં 6.44 ઈંચની મોટી સ્ક્રીન આપવામાં આવી છે. ફોનમાં સુપર એમોલેડ ડિસ્પ્લે ગોરિલ્લા ગ્લાસ પ્રટેક્શનની સાથે આપવામાં આવશે. ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર આપવામાં આવશે. ફોનમાં 6GB+64GB અને 128GB સ્ટોરેજ ઓપ્શનમાં આવી શકે છે. આ સ્માર્ટફોન Android 9 Pie પર બેસ્ડ Funtouch OS 9 પર હશે ફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યો છે. Vivo V17 Proના રિયર પૈનલ પર એઆઈ ક્વોડ કેમરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનમાં કુલ 5 કેમેરા સેટઅપ મળશે. રિયર પેનલમાં 48 મેગાપિક્સલ, 2 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનો કેમેરો મળશે. ત્યારે સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો કેમેરો મળશે.

વીવો વી17ની કનેક્ટિવિટી અને બેટરી

કનેક્ટિવિટી માટે વીવોએ ફોનમાં બ્લૂટૂથ 5.0, ડુઅલ 4જી, ડુઅલ બેંડ વાઈ-ફાઈ, યુએસબી ટાઈપ સી પોર્ટ અને એનએફસી સપોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સાથે યુઝર્સને 4,500 એમએએચની બેટરી મળશે.

Read Also

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel

VIDEO: અયોધ્યામાં શ્રીરામના આગમન ઉપર અક્ષરા સિંહનું આ ગીત, વિડીયો મચાવી રહ્યો છે યુ-ટ્યુબ ઉપર ધૂમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!