GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

Vivo એ ભારતમાં લોન્ચ કર્યા નવા ટ્રૂ વાયરલેસ ઇયરફોન, અહીં જાણો કિંમત અને ફીચર્સ

Vivo એ ભારતમાં ટ્રૂ વાયરલેલ ઈયરબડ્સ લોન્ચ કર્યા છે. માર્કેટમાં આ દિવસોમાં Apple AirPods જેવા દેખાનારા ઈયરફોન્સની ભરમાર થઈ ચૂકી છે. Xiaomi અને Realme સહિત ઘણા સ્માર્ટફોન મેકર્સે હાલના જ દિવસોમાં આ પ્રકારના ઈયરફોન્સ લોન્ચ કર્યા છે. Vivo TWS Neo ને બે કલર વેરિએંટ્સ – મૂનલાઈટ વ્હાઈટ અને સ્ટારી બ્લૂની સાથે લોન્ચ કર્યુ છે. તેની કિંમત 5,990 રૂપિયા છે. તેનુ વેચાણ ભારતમાં 24 જુલાઈથી શરૂ થઈ રહ્યુ છે.

બ્લૂટૂથ કોડેતનો સપોર્ટ આપવામાં આવ્યો

ભારતમાં Vivoએ આ ઈયરફોન્સને Xiaomi અને Realme સાથે કડક ટક્ર મળશે. ડિઝાઈનની વાત કરીએ તે, જોવામાં આ તે ઈયરફોન્સથી થોડુ અલગ જરૂર છે, પરંતુ પેટર્ન એક જેવુ જ છે. Vivoએ આ ઈયરબડ્સમાં 14.2mm ના ડાયનેમિક ડ્રાઈવર્સ આપવામાં આવ્યા છે. આ બ્લૂટૂથ v5.2 સપોર્ટ કરે છે. કંપનીએ દાવો કર્યો છે કે, તેમાં Qualcomm aptx બ્લૂટૂથ કોડેતનો સપોર્ટ આપવામાં આવ્યો છે. સારા ઓડિયો માટે તેમાં કંપનીએ DeepX સ્ટીરિયો સાઉન્ડ ઈફેક્ટ્સ આપ્યુ છે. Vivoએ આઈયરબડ્સમાં 14.2mm ના ડાયનેમિક ડ્રાઈવર્સ આપવામાં આવ્યા છે. આ બ્લૂટૂથ v5.2 સપોર્ટ કરે છે. કંપનીએ દાવો કર્યો છે કે, તેમાં Qualcomm aptx બ્લૂટૂથ કોડેકનો સપોર્ટ આપવામાં આવ્યો છે.

5.5 કલાકનુ બેકઅપ આપશે

DeepX Vivoની જ ટેકનોલોજી છે જેથી કંપની પોતાના સ્માર્ટફોન્સમાં આપે છે. કંપનીએ કહ્યુ છે કે, તેની બેટરી AAC એનકોડિંગની સાથે 5.5 કલાકનુ બેકઅપ આપશે. જ્યારે કે, aptX કોડેકની સાથે તેને સતત 4.2 કલાક સુધી ચાલી શકે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ ઈયરબડ્સ વોટર અને રેજિસ્ટેંટ છે અને તેને IP54 રેટિંગ મળી છે. Vivo એ દાવો કર્યો છે કે, તેની સાથે આપવામાં આવેલ ચાર્જિંગ કેસની બેટરી 22 કલાક સુધી ચાલશે. તેને ચાર્જ કરવા માટે USB Type C પોર્ટ આપવામાં આવ્યુ છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં કોરોનાને લાગી બ્રેક, એલજીને જિમ, હોટલ, સાપ્તાહિક બજારો ખોલવા કરાઈ રજૂઆત

Mansi Patel

સોનાના ભાવ 60 હજાર તરફ, આજે સ્પોટ માર્કેટનો ભાવ જાણશો તો કહેશો દિવાળી સુધી પહોંચી જશે

Mansi Patel

VIDEO : શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં મોતને ભેટેલા દર્દીઓને શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયેલા કોંગ્રેસના આગેવાનોની અટકાયત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!