GSTV
Home » News » વિવેક ઓબરોયે જણાવ્યું, ભવિષ્યમાં ચૂંટણી લડીશ તો ગુજરાતની આ બેઠક પરથી

વિવેક ઓબરોયે જણાવ્યું, ભવિષ્યમાં ચૂંટણી લડીશ તો ગુજરાતની આ બેઠક પરથી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીમાં તેમની ભૂમિકા નિભાવનારા અભિનેતા વિવેક ઓબરોયે કહ્યું કે, જો રાજનીતિમાં આવીશ તો 2024માં લોકસભા ચૂંટણીમાં વડોદરા બેઠક પરથી ચૂંટણી લડીશ. ઉમંગ કુમાર દ્રારા નિર્દેશિત આ ફિલ્મના પ્રચારમાં આવેલા અભિનેતા વિવેક ઓબરોયે પારુલ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં ભાગ લીધો હતો. જ્યાં તેણે વાતચીત કરી હતી.

જણાવી દઈએ કે વિવેક ઓબરોયનું નામ ગુજરાતના 40 સ્ટારપ્રચારકોની યાદીમાં સામિલ છે. આ સૂચિમાં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની સાથે અભિનેતા પરેશ રાવલ અને હેમા માલિનીનું પણ નામ છે.

જણાવી દઈએ કે શુક્રવારે કોર્ટે બાયોપિકની રિલીઝ પર રોક લગાવીને યાચિકા પર તત્કાલ સૂનાવણી કરવાથી ઈન્કાર કરી દીધો હતો. જેથી હવે ફિલ્મ 11 એપ્રિલે રિલીઝ થવાની છે. વિવેકે આ ફિલ્મ અંગે કહ્યું કે, આ ફિલ્મ એક એવા વ્યક્તિની પ્રેરણાદાયી કહાની છે, જે દેશનો પ્રધાનમંત્રી બને છે અને કોઈના પણ સમર્થન વિના કે જાતિગત રાજનીતિ કર્યા વિના દુનિયાનો સૌથી મોટા નેતાઓમાંથી એક બને છે.

READ ALS0

Related posts

બંટી અને બબલીની સિક્વલમાં દેખાશે આ સ્ટાર, સ્કિપ્ટમાં થશે મોટો બદલાવ

Path Shah

વરુણ ધવનની કુલી નં-1માં મળ્યો રોલ, કારાવાસ ભોગવી ચૂકેલા રાજપાલ યાદવે જાણો કહ્યું શું

Path Shah

હવે તો પપ્પા બનાવાની ઉંમર થઇ ગઇ… નિક જોનાસનો આ શર્ટલેસ ફોટો જોઇને ફેન્સ શા માટે આવું કહી રહ્યાં છે?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!