ત્રણ દિવસ ચાલેલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આજે સમાપન થઈ રહ્યું છે. સમાપન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ હાજરી આપી છે. વેંકૈયા નાયડુ સાથે સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, રાજ્યપાલ ઓ.પી.કોહલી સહિત રાજ્યના તમામ પ્રધાનો ઉપસ્થિત રહ્યાં છે. તો બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોયને પણ મંચ પર સ્થાન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બની રહેલી ફિલ્માં વિવેક ઓબેરોય પીએમ મોદીનું પાત્ર ભજવી રહ્યાં છે.
READ ALSO
- સાડી ખરીદવા પર એક કિલો ડુંગળી ફ્રી, કપડાની દુકાન પર વધી ગ્રાહકોની સંખ્યા
- ઉબોનની SW-11 સ્માર્ટવોચ ભારતમાં થઈ લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન…
- રાહુલ ગાંધીએ સાચું જ કહ્યું છે તેઓ સાવરકર જેટલા સક્ષમ નથી : ઈન્દ્રેશ કુમાર
- NRC મુદ્દે પૂર્વોત્તરમાં સર્જાયેલી ભારેલા અગ્નિ જેવી સ્થિતિનો અમિત શાહ આવી રીતે લાવશે ઉકેલ
- સંબિત પાત્રાએ મમતા બેનર્જીને 15 વર્ષ જૂનું ભાષણ યાદ કરાવી ચિંતામાં ગરકાવ કરી દીધા