Vitamin Dની ઉણપનું કારણ બની શકે છે તમારી આ 6 આદતો, આજે જ બદલી નાખો

વિટામિન ડી (Vitamin D) આપણા શરીર માટે કેટલું જરૂરી છે તે તો બધા જાણે જ છે. વિટામિન ડીની ઉણપથી શરીરમાં કેટલાય પ્રકારની અસર પડી શકે છે. આપણે મોટાભાગે એવી ભૂલ કરી દેતા હોઇએ છીએ જેનાથી શરીરમાં વિટામિન ડીની ઉણપ સર્જાવા લાગે છે, એટલા માટે વિટામિન ડીની ઉણપના કારણોને જાણવાની ઘણી … Continue reading Vitamin Dની ઉણપનું કારણ બની શકે છે તમારી આ 6 આદતો, આજે જ બદલી નાખો