GSTV
Home » News » વિસનગર પાસે ધ ગ્રાન્ડ થાઈ સ્પામાં ચાલી રહ્યા હતા ગોરખ ધંધા, પોલીસે થાઈલેન્ડની યુવતીઓની કરી ધરપકડ

વિસનગર પાસે ધ ગ્રાન્ડ થાઈ સ્પામાં ચાલી રહ્યા હતા ગોરખ ધંધા, પોલીસે થાઈલેન્ડની યુવતીઓની કરી ધરપકડ

મહેસાણાનાવિસનગર રોડ પર આવેલા ધ ગ્રાન્ડ થાઈ સ્પામા ચાલતા ગોરખ ધંધાનો મહેસાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. મહેસાણા dysp મંજીતા વણઝારા અને તેમની ટીમે રેડ કરીને સ્થળ ઉપરથી બે થાઈલેન્ડની યુવતીઓની ધરપકડ કરી છે. ધ ગ્રાન્ડ થાઈ સ્પાના મેનેજર અને માલિક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધર છે. પોલીસે બંને યુવતીઓ પાસેના પાસપોર્ટ અને વર્ક પરમીટ અંગેની તપાસ શરૂ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે પહેલા ડમી ગ્રાહક મોકલીને ગોરખ ધંધાની ચકાસણી કરી રેડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

Read Also

Related posts

ગુજરાતની આ જગ્યાએ નીકળ્યું બોગસ ક્રેડિટ કાર્ડનું કૌભાંડ, 1000 કરોડથી પણ છે મોટું

Mayur

શામળાજીમાં ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી, કપાટ ખુલતા જ ભક્તોની ભારે ભીડ જામી

Arohi

રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું ડાકોર, હિરાજડીત મુગટ સાથે રણછોડરાયજીનો શણગાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!