GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

વીક એન્ડમાં ફેમિલી સાથે ફરવા જાવ, જિંદગીભર નહીં ભૂલી શકો આ જગ્યા

ભારત એટલો વિશાળ અને સમુદ્ધ દેશ છે, જેને જોવા માટે ઘણો સમય લાગે તેમ છે. જેટલી વાર જોશો કંઈક અલગ, નવું, અદ્દભુત, અને અવિશ્વનિય જ જોવા મળશે. એવામાં અમે તમને ભારતની વધુ એક જગ્યાથી રૂબરૂ કરાવીએ.

જ્યાં રજાઓમાં તમે સરળતાથી જઈ શકો છો. ત્રિપુરા પૂર્વોત્તર ભારતમાં એક પહાડી રાજ્ય છે, જે બાંગ્લાદેશથી 3 તરફથી ઘેરાયેલું છે, આદિવાસી સંસ્કૃતિઓ અને ધાર્મિક સમૂહોના વિવિધ મિશ્રણ વાળા ઘર પણ છે. ઉત્તર ભારતમાં ઘણી જગ્યા ફર્યા હશો પણ પ્રકૃતિની વધુ મજા લેવી હોય તો એક વાર અહીં પણ આવો.

આ જળ મહેલ ત્રિપુરાના પૂર્વ મહારાજા, બીર વિક્રમ કિશોર દેબબર્મા દ્વારા 1938માં રુદ્રસાગર નામના કેન્દ્રીય સરોવર બનાવવામાં આવ્યું હતું. આ રુદિજાલામાં આવેલો છે, જે અગરતલા શહેરથી 2કલાકની અંતરે આવેલો છે. ત્રિપુરાનું આ પ્રાચીન શૈવ સ્થલ જલદી જ યુનેસ્કોની ધરોહર બનવા જઈ રહ્યું છે.

તમે અહીં ભગવાન શિવની 8મી અને 9મી સદીની જૂની નકશી જોઈ શકો છો. ભગવાનની મુખ્ય તીર્થ શિલા લગભગ 30 ફુટ ઉંચી અને તમારા ભગવાન ગણેશની પણ કલાકૃતિ જોઈ શકો છો. આ જગ્યા ધર્મપુરા, ત્રિપુરાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં કૈલાશહેરમાં આવેલા છે. ભગવાન શિવના ડમરુ આકારનું આ સરોવર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ બે નદીઓ રાઈમા અને સાઈમાનું સંગમ સ્થળ છે. આ ડમબૂર સરોવરમાં પ્રવાસી પક્ષિયોની વિભિન્ન પ્રજાતિઓ જોઈ શકો છો અને તમે રજાઓનો આનંદ માણી શકો છો.

Read Also

Related posts

આ દુનિયામાં કંઈ પણ અશક્ય નથી, અહીંના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યુ મનુષ્યની ઉંમર વધારવાનો રસ્તો

Pravin Makwana

પંચમહાલ : પોલીસે સાત જીવતા કારતુસ અને ત્રણ પિસ્તોલ સાથે બે પરપ્રાંતિયોની ધરપકડ કરતા ખળભળાટ

Nilesh Jethva

અમરેલી ભાજપના પૂર્વ અધ્યક્ષના ટ્વીટથી ખળભળાટ, કોરોનાના કેસને લઇને તંત્રની પોલ ખોલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!